
ગુજરાતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સવારે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપ આવ્યો છે. વલસાડમાં 04:35 કલાકે 3.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 39 કિમી દૂર નોંધાયુ છે
ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે વલસાડમાં વહેલી સવારે 3.7નો તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 39 કિમી દૂર નોંધાયું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો ડરી ઘરની બહાર નીકળી ગયા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ સમાચાર પણ વાંચોઃ SURAT: મોબાઈલ બાબતે ઠપકો આપતાં ધો. 8ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
આ સમાચાર પણ વાંચોઃ ચીનના HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી; બેંગ્લોરમાં મળ્યો પ્રથમ કેસ