23 દિવસથી આંદોલન પર ઉતરેલા ખેલ શિક્ષકો ભીખારી બન્યા, ભૂપેન્દ્ર સરકાર ભીખમાં રોજગારી આપશે? | sports teachers

sports teachers movement: ગુજરાત સરકાર લોકોનો દાટ વાળવા બેઠી છે. છેલ્લા 23 દિવસથી ગાંધીનગરમાં પોતાને કાયમી કરવા ખેલ સહાયક શિક્ષકો આંદોલન કરી કર્યા છે. ગુહાર લગાવી રહ્યા છે કે સરકાર અમને કાયમી કરો. જો કે આ નિર્દય સરકાર શિક્ષકોની વેદનાને સાંભળવા પણ તૈયાર નથી. હાલમાં જ આરોગ્યકર્મીઓને ઘૂંટણએ પાડી દીધા બાદ હવે શિક્ષકોને પણ રોજગારી માટે તડપાવી રહી છે. ભીખ માંગવા મજૂર કર્યા છે.

ખેલ શિક્ષકો કહી રહ્યા છે કે મંત્રીઓને મળ્યા અને અધિકારીઓને મળ્યા પણ કોઈ પણ પોઝિટિવ જવાબ આપતાં નથી.

ખેલ શિક્ષકોની શું સ્થિતિ છે?

ખેલ સહાયકોને ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત નોકરી પર રાખવામાં આવે છે, જેમાં તેમને નિશ્ચિત માસિક વેતન (દા.ત. 21,000 રૂપિયા) મળે છે. જોકે, આ કરાર પૂરો થયા બાદ નોકરીની કોઈ ગેરંટી નથી, અને ઘણા સહાયકો લાંબા સમયથી કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અસ્થાયી નોકરીને કારણે આર્થિક સુરક્ષા નથી મળતી, અને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી અનુભવે છે.
આજે 8 એપ્રિલ, 2025ના રોજ, ગાંધીનગરમાં ખેલ સહાયકોએ તેમના વિરોધના 23મા દિવસે ભીખ માંગીને પોતાનો વિરોધ કર્યો છે. આ પગલું તેઓએ સરકારનું ધ્યાન ખેંચવા અને તેમની માંગણીઓ  જેમ કે કાયમી નોકરી, નોકરીની સુરક્ષા, અને વધુ સારી સુવિધાઓ  પર ભાર મૂકવા માટે ઉઠાવ્યું  છે.
જો કે આટલો વિરોધ થઈ રહ્યો હોવા છતાં જાડી ચામડીની  સરકાર તરફથી હજુ સુધી કોઈ નક્કર જવાબ કે ઉકેલ જોવા મળ્યો નથી.

આ પણ વાંચોઃ  તમે ખેલ સહાયક શિક્ષકોના લીડર છો કહી, ઢોર માર મારવામાં આવ્યો | Sports Teachers | Gandhinagar|

આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં કોંગ્રેસને ભાજપથી ચઢિયાતી બનાવવા અમદાવાદમાં CWCની બેઠક, સત્તા પક્ષ પર ચાબખાં

આ પણ વાંચોઃ આખરે આરોગ્યકર્મીઓએ કેમ હડતાળ સમેટી?, આરોગ્યકર્મીઓ પાછી પાની કરી | Health workers

આ પણ વાંચોઃ  Jaipur Hit And Run: કારે રસ્તામાં જે કોઈ આવ્યા તેને કચડી નાખ્યા, બાઈકચાલકને દૂર સુધી ઢસડ્યો, 3ના મોત

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 1 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 10 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 11 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 13 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 29 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી