
Vadodara Accident News વડોદરામાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર જોવા મળ્યો છે. બેફામ કાર ચાલકે એક સાથે 10 જેટલા વાહનોને અડફેટે લીધા છે. દારુ પી ગફલતભરી રીતે કાર હંકારી રાહદારીઓને અડફેટે લીધા છે. એક્ટિવા સવારોને ટક્કર મારતાં રોડ ચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.
આ અકસ્માતની ઘટના શહેરના ખોડિયાર નગર પાસે બની છે. કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. હાલ કારચલાકને સ્થાનિક પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
VADODARA: ખોડિયાર નગર પાસે નશામાં ધૂત કારચાલકે 10 જેટલા વાહનોને લીધા અડફેટે#VADODARA #vadodaraaccident #thegujaratreport pic.twitter.com/LHVIk3bShh
— The Gujarat Report (@TGujarat_Report) April 8, 2025
આ પણ વાંચોઃ તમે ખેલ સહાયક શિક્ષકોના લીડર છો કહી, ઢોર માર મારવામાં આવ્યો | Sports Teachers | Gandhinagar|
આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan
આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara
આ પણ વાંચોઃ Gujarat: અગ્નિજ્વાળા જેવી ગરમીનો અહેસાસ, તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના