
- હવે ખ્યાલ આવ્યો કે MODI અને AMBANI વચ્ચે મુલાકાત કેમ જરૂરી હતી?
એલોન મસ્કની સ્ટારલિંકે એરટેલ અને જિયો સાથે હાથ મિલાવીને ભારતમાં ઈન્ટરનેટ સેવા આપવાનો નિર્ણય કર્યો છે. ખરેખર ઓચિંતા અને અચાનક આવેલા આ સમાચાર ખુબ જ મોટા છે. આ નિર્ણયના આર્થિક, રાજકીય, સામાજિક પરિણામ શું હોઈ શકે છે? આ અંગે ડોક્ટર જયનારાયાણ વ્યાસ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. જણાવી દઈએ કે, જયનારાયણ વ્યાસ બીજેપીની સરકારમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સહિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રભારી રહી ચૂક્યા છે. તેઓ ઇકોનોમિસ્ટ અને સોશિયલ સાયન્સમાં નિષ્ણાત છે.









