Injustice to farmers: ગુજરાતમાં કચ્છ સહિત જુદાજુદા જિલ્લાઓમાં વીજ કંપનીઓની દાદાગીરી સામે આવી રહી છે અને ખેડૂતોની પોતાના માલિકીના ખેતરોમાં પરવાનગી વગર ખેતરોમાં હાઈટેન્શન વીજલાઈન નાખવાની પેરવીથી ખેડૂતો ત્રસ્ત થઈ ઉઠ્યા છે.
કચ્છ-સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી ખેડૂતોની પરવાનગી વગર અને ખેડૂતોને ધમકાવીને તેમના ખેતરોમાં હાઈટેન્શન વીજલાઈન નાંખવામાં આવી રહી હોય ખુબજ વિરોધ શરૂ થયો છે રાજ્યમાં 1200 જેટલા ગામડાઓમાં ખેતરમાં આ વીજપોલ પરાણે ખોડી દેવા કંપનીઓ દાદાગીરી ઉપર ઉતરી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે અને ખેડૂતો પોતાને અન્યાય થઈ રહ્યાની લાગણી સાથે વિરોધ કરી રહયા છે,
ત્યારે આ અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ ખેડૂતો અને સરકાર વચ્ચે ચાલતા આ મુદ્દા ઉપર વિસ્તૃત છણાવટ કરી છે જુઓ વીડિયો
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?





