Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • World
  • March 18, 2026
  • 0 Comments

Iran War Update: ઈરાનના ટોચના કમાન્ડર અલી લારીજાની અને સુલેમાનીની હત્યા કર્યા બાદ ઇઝરાયલે હવે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને ખુલ્લો પડકાર આપ્યો છે. IDF એ જાહેરાત કરી, “અમે તેને પાતાળમાંથી પણ શોધી કાઢી મારી નાખીશું”

એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ મોજતબા રશિયામાં છે અને ત્યાં સારવાર લઈ રહયા છે જોકે,ઈરાને આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી અગાઉ ઇરાને કહ્યું હતું કે મોજતબા એકદમ સ્વસ્થ છે અને કોઈ ઇજા થઇ નથી, હવે ઇઝરાયલનો આગલો ટાર્ગેટ મોજતબા છે જેઓને શોધીને મારી નાખવાનો છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ ઈરાનના ટોચના નેતૃત્વને સીધી ચેતવણી આપી છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેની હવે તેના લશ્કરી કાર્યવાહીનું લક્ષ્ય છે. IDF પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રીને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયલ કોઈપણ ખતરાને હળવાશથી નહિ લે અને તેને ખત્મ કરવા અભિયાન ચાલુ રાખશે.

એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, IDF ના પ્રવક્તાએ મોજતબા ખામેનીના અજાણ્યા ઠેકાણા અને તેમના મૌનની ટીકા કરતા કહ્યું, “અમને ખબર નથી કે ક્યાં છે પરંતુ તે સુરક્ષિત નથી અમે તેમનો પીછો કરીશું, તેમને શોધીશું અને તેમને ખતમ કરીશું.” જોકે જે રીતે ઈઝરાયેલ જણાવી રહ્યું છે કે તેઓએ લારીજાનીને મારી નાખ્યા છે પણ ઈરાને હજુ સુધી અલી લારીજાનીના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આ બધા વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનો નવો વિડીયો સામે આવ્યો છે જેમાં નેતન્યાહુએ ઈરાની લોકોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નવરોઝ અવસરે ઈરાનના લોકોને શુભકામનાઓ પાઠવી હતી. નેતન્યાહુએ એક વીડિયો સંદેશ જાહેર કરીને ઈરાની જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને તેમના માટે શાંતિ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી