Jamnagar: જામનગર-દ્વારકા સહિતના પંથકમાં હર્ષ સંઘવીની હદ પુરી થતી હોય તેમ કોંગ્રેસ-ભાજપની ઓપેરા ગેંગે અહીં તરખાટ મચાવી દીધો છે.
ઓપેરા કંપની સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે,ખેડૂતોને પરેશાન કરવાનો પાવર કોણે આપ્યો? મંજૂરી વગરજ નાખી દેવામાં આવતા વીજપોલ-પવનચક્કીથી થતી નુકસાની કોણ અટકાવશે તેવા સવાલો ખેડૂતોમાં ઉઠી રહયા છે ત્યારે સિનિયર પત્રકાર શ્રી દિલીપ ભાઈ પટેલે આ અંગે સ્થાનિક અગ્રણી રામદેવ ભાઈ સાથે વાત કરી ત્યાંની વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અહીં ખેડૂતોની ફરિયાદો કોઈ સાંભળતું નથી અને તંત્ર અને રાજકીય નેતાઓની મિલીભગતના આક્ષેપો પણ થયા છે.
જે અંગે પ્રસ્તુત છે, વિડીયો
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!






