
- અમેરિકામાં પીએમ મોદીને અદાણી અંગે પ્રશ્ન; સોશિયલ મીડિયા આપી રહ્યું છે જવાબ
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી મુદ્દે પીએમ મોદીને ઘેર્યા છે. શુક્રવારે રાહુલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે જો તમે દેશના પીએમને અદાણી મુદ્દે પ્રશ્નો પૂછો છો, તો તેઓ ચૂપ રહે છે. વિદેશમાં સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે તેને વ્યક્તિગત બાબત ગણાવી દીધી હતી.
ખરેખરમાં, પીએમ મોદીને તેમની અમેરિકા મુલાકાત દરમિયાન પત્રકારોએ પૂછ્યું હતું કે શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ગૌતમ અદાણીના કેસ પર કોઈ ચર્ચા થઈ હતી. આના જવાબમાં પીએમએ કહ્યું કે અમારી વચ્ચે આવી કોઈ અંગત બાબતો પર વાતચીત થઈ નથી.
જોકે, હવે સોશિયલ મીડિયા પર પીએમ મોદીના જવાબને લઈને અનેક લોકો વીડિયોને શેર કરીને અલગ-અલગ કોમેન્ટ શેર કરી રહ્યાં છે.
Donald Trump announces reciprocal tariffs on India while standing next to Narendra Modi 😂
What an EPIC INSULT.
pic.twitter.com/5nLLi1dT6o— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 14, 2025
विदेश ही सही 11 साल बाद किसी पत्रकार ने साहब से सवाल पूछा !
नरेंद्र मोदी जी से अमेरिका में पत्रकार ने अडानी पर सवाल क्या पूछा – साहब असहज दिखाई दिए!
जवाब में बोले – यह व्यक्तिगत मामला है
भ्रष्टाचार के गंभीर आरोप क्या व्यक्तिगत मामला है???? pic.twitter.com/5DS8jRKylw
— Sandeep Chaudhary commentary (@newsSChaudhry) February 14, 2025
ओह तेरी 🧨🧨🧨
इसने तो खुले आम स्वीकार कर लिया की अदानी का मामला इसका व्यक्तिगत मामला है 🤦♂️🤦♂️🤦♂️
भारत ने इससे पहले इतना मूर्ख प्रधानमंत्री कभी नहीं चुना pic.twitter.com/JUw8fwCugP
— Chirag Patel (@tuvter) February 14, 2025
Reporter : Adani is considered your key ally, did you talk to the President about his indictment?
Modi : India is Democratic, India believes in Vasudaiv Kutumbkam, India is in asia 🤣🤣
This is exactly why he never does Press Conferences.
pic.twitter.com/aXUgmgPl4u— Roshan Rai (@RoshanKrRaii) February 14, 2025
ગાંધીજી ના અહિંસાના માર્ગે મોદીજી..
યુદ્ધ થઇ ગયા પછી બેય શાંતિ સ્થાપવા નીકળ્યા છે બોલો..
ગજબ ના મહાન નેતાઓ છે.. વિશ્વગુરુ..
નોંધ : વાઈટ હાઉસ માં ટેલી પ્રોમોટર ની મનાઈ હશે એટલે બધું હિન્દી માં.. pic.twitter.com/YtJwtmGLJj
— Mukeshh Khunt (@MpKhunt) February 14, 2025
Modi can’t answer trick questions without Teleprompter 😅
REPORTER: How much more confident are you with President Trump leading this country… vs. with Biden’s….
MODI : 😳😨
TRUMP: “That’s your question, but I’ll answer it 🤣
— Veena Jain (@DrJain21) February 14, 2025
Happy Valentine’s Day, ADANI
तुम्हारा ‘भ्रष्टाचार’ मेरा ‘व्यक्तिगत’ मामला है… यानि Turuuuu Love 💞 pic.twitter.com/4pa6sHEILL
— Indian Youth Congress (@IYC) February 14, 2025