Rajkot માં જૈન બંધુઓની હત્યા કરનાર સાળા-બનેવીની ધરપકડ, આડેધડ ઝીંક્યા હતા છરીના ઘા

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments

  • એક ભાઈનું ઘટનાસ્થળે બીજાનું સારવાર દરમિયાન થયું હતુ મોત
  • ખૂની ખેલ ખેલનાર બે આરોપીઓની ધરપકડ

Rajkot Murder: રાજકોટમાં ખળભાટ મચાવનાર ડબલ મર્ડર કેસમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ ઘાતક હથિયારોથી ઉપર અને નીચેના માળે રહેતાં બે ભાઈઓની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઓરોપીએ કબૂલ્યું છે છેડતીની પત્નીની આશંકા રાખી બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં 10 ફેબ્રુઆરીની રાત્રિએ ડબલ મર્ડરની ઘટના ઘટી હતી. આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતીય શખ્સોએ છેડતીની શંકાએ બે સગાભાઇઓને  ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા હતા. જેમાં નાના ભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટાભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ થયું હતુ. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે ગઈકાલે 11 ફેબ્રુઆરીએ બન્ને સાળો-બનેવીને ઝડપી યાડ્યાં છે

આ પણ વાંચોઃ Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું અવસાન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

જાણવા મળી રહ્યું છે કે વિસ્તારમાં રહેતાં આકાશની પત્ની પિયર જતી રહેતાં બૂમો કરતો હતો. તે દરમિયાન બાજુમાં રહેતાં છોટુ શંકર ગુપ્તાએ ગાળાગાળી કરી હતી. તે સમયે અમિત જૈન ટોઈલેટ ગયો હતો. ત્યારે છોટુ ગુપ્તાએ કહ્યું હતુ કે સંડાસમાં કોણ છે?  તેમ કહેતાં બોલાચાલી ઉગ્ર બની  હતી. છોટુ અને અમિત બંને બાખડી પડ્યા હતા.

જેથી  અમિત જૈનનો ભાઈ આકાશ અને વક્કી વચ્ચે પડ્યા હતા. તે દરમયિાન ત્રણેય ભાઈઓને છોટુ શંકર ગુપ્તા અને તેના બનેવી વિજય ગૃપ્તા સાથે ઝપાઝડપી થઈ હતી. આ ઝપાઝપી ઉગ્ર બનતાં સાળો-બનેવી  ત્રણેય ભાઈઓ પર છરી લઈ તૂટી પડ્યા હતા. જેમાં બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એકનું ઘટનાસ્થળે જ્યારે જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

છોટુને  પત્નીની છેડતીની હતી આશંકા

કહેવાય છે કે જૈન બંધુઓ પાસ પાસેના મકાનમાં રહેતાં હતા. સાથે જ ભાડે રહેતાં હોવાથી છોટુ  અને જૈનબંધુઓનું ટોઈલેટ-બાથરુમ એક જ છે. નીચેના ભાગે હત્યારા છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા પણ રહે છે, જૈન બંધુઓ  કેટલાક સમયથી પત્નીની છેડતી કરે છે તેવો છોટુ શંકરને વહેમ હતો. આ બાબતે સોમવારની રાત્રે ફરીથી માથાકૂટ થતાં અમિત અને વિકી જૈનને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મૃતક બંધુઓ

અમિતના જૈન
વિકી જૈન

આરોપીઓના નામ:

છોટુ શંકર ગુપ્તા
વિજય ગુપ્તા

KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 14 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?