
Rajkot Marwari University Professor Watching, Pornographic: વારંવાર ગુજરાતમાંથી શિક્ષણને ન શોભે તેવી ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં જ સુરતમાં એક શિક્ષિકા સગીર વયના બાળકને લઈને ભાગી ગઈ હતી. ત્યારે હવે રાજકોટમાંથી એક લંપટ પ્રોફેસરનો વીડિયો વાઈરલ થયો છે. પ્રોફેસર મારવાડી યુનિવર્સિટીના બિલ્ડિંગમાં મહિલાનો અશ્લીલ લાઈવ વીડિયો જોતા પકડાયો છે. તેને ખબર નહીં હોય એક મારો વીડિયો કોઈ ઉતારી રહ્યું છે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીએ વારંવાર વિવાદમાં આવે છે. આ વખતે યુનિવર્સિટીનો કોમ્પ્યુટર પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાઈ ગયો છે. પ્રોફેસર વીડિયો કોલમાં મહિલાને લાઇવ નગ્ન ડાન્સ કરતો જુએ છે. હાલ તો આ લંપટ પ્રોફેસરનો વીડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ ગયો છે. હજુ સુધી જાણવા મળ્યું નથી કે આ વીડિયો કોણે ઉતાર્યો છે. પણ આ એક શિક્ષણધામમાં ન છાજે તેવું વર્તન છે. પ્રોફેસરની વિકૃત માનસિકતા છતી થઈ છે. જો પ્રોફેસર જ અશ્લીલ વીડિયો જુઓ તો વિદ્યાર્થીઓને શું ભણાવતો હશે?.
જાણવા મળી રહ્યું છે કે આ પ્રોફેસરનું નામ આશિષકુમાર શુભાસચંદ્ર ભાલોડીયા છે. તે યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગનો પ્રોફેસર છે.
યુનિવર્સિટી તંત્રએ શું કહ્યું?
જોકે મિડિયા અહેવાલો અનુસાર રજિસ્ટ્રારે જણાવ્યું છે કે “આજ પ્રોફેસરનો વીડિઓ છે તે અમે હાલ સ્પષ્ટતાથી ન કહી શકીએ.” તેમણે ખાતરી આપી કે કમિટી આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસના અંતે જેનું પણ નામ સામે આવશે અથવા જે દોષિત જણાશે તેની વિરુદ્ધ યુનિવર્સિટી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?
Vadodara: મુખ્યમંત્રીની સામે પડેલી મહિલાને દબાણ દૂર કરવાની નોટીસ, સરકારનો શું છે એજન્ડ?
Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો
Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!
Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી
UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!
કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:








