Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા રોડ પર હજીરપુરા ગામ નજીક બુધવારની રાત્રે અજાણ્યા ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્ર (ઉ.વ.25) સહિત એક અન્ય યુવક રોડ પર જોરદાર રીતે પટકાયા હતા. જેમાં બંનેના કરુણ મોત થઈ ગયા હતા. જ્યારે પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત લોકોના મારના ડરથી ડમ્પરચાલકે ભાગવાની કોશિશ કરતાં તે 40 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો. જેનું પણ રેસ્કયૂ કરી સારવાર અર્થે ખસેડ્યો છે.

મળતી જાણકારી અનુસાર પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા રોડ પર હજીરપુરા ગામ નજીક બુધવારની રાત્રે 10:30ની આસપાસ એક અજાણ્યા ડમ્પરે બાઈકને અડફેટે લીધુ હતુ. બાઈકને અડફેટે લેતાં જ બાઈક પર સવાર ત્રણ લોકો નીચે પટકાયા હતા. જેમાં બે યુવાનોના મોત થઈ ગયા હતા. જ્યારે એક યુવાનના પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓની તાત્કાલિક હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. લોકો ડમ્પરચાલક સામે રોષે ભરાયા હતા.

ડમ્પરચાલક કૂવામાં પડ્યો

રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અંધારામાં ભાગતા ડમ્પર ચાલક કૂવામાં પડ્યો હતો. 40 ફૂટ ઊંડા કૂવામાંથી રેસક્યૂ કરી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પરિવારનું હૈયાફાટ રુદન

અકસ્માત સ્થળે પરિવારમાં ભારે દુઃખ સાથે રોષ હતો. રોડ પર પરિવારે હૈયફાટ રુદન કર્યું હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી. અકસ્માત સ્થળે મૃતદેહો લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. પરિવાર અને પોલીસ આવ્યા બાદ ઈજાગ્રસ્ત પિતા અને મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ છે કારણ કે અહીં અવાર નવાર અકસ્માતો થઈ રહ્યા છે.

મૃતકના નામ

  1. ગદરજી સુરેશજી ચૌહાણ (ઉં.વ. 23, રહે.મોયદ તા.પ્રાંતિજ)
  2. અર્જુનજી મંગાજી ચૌહાણ (પુત્ર) (ઉં.વ. 25, રહે.મોયદ તા.પ્રાંતિજ)

ઈજાગ્રસ્ત

  1. મંગાજી જવાનજી ચૌહાણ (પિતા) (ઉં.વ. 50, રહે.મોયદ તા.પ્રાંતિજ)

આ પણ વાંચો:

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station

જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto

Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?

Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!

હું ભાગેડુ નથી, PM ના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરું છું, પુત્રોની ધરપકડ અને Bachu Khabad ને કાર્યક્રમની પડી?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 3 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ