ટ્રમ્પના 25 ટકા ટેરિફથી ભારતને શું અસર? | Tariff

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી  કાર પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. હવે અમેરિકા સિવાય અન્ય દેશમાં મેન્યુફેક્ચરિંગ થયેલી તમામ કાર પર 25 ટકા ટેરિફ ટેક્ષ વસૂલાશે. આ ટેરિફથી વૈશ્વિક ઓટો ઉદ્યોગને ગંભીર અસર થઇ શકે છે. મેક્સિકો, કેનેડા, જાપાન અને ભારત સહિત ઘણા દેશોની ઓટો કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કાર પર ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. ભારતમાંથી ટાટા, ઉન્ડાઈ જેવી કારની આયાત અમેરિકામાં થાય છે.

ત્યારે ગુજરાત અને ભારતના કાર ઉત્પાદકોને મોટી અસર થવાની છે. અમેરિકામાં આયાત કરતાં ઉદ્યોકારોને શું અસર થવાની છે, તે સમજો જાણિતા બિઝનેસ જર્નાલિસ્ટ હિમાંશુ ભાયાણી પાસેથી. જુઓ આ ખાસ વીડિયો. અમને તમારો અભિપ્રાય લખો. @Mayurjaniofficial

આ પણ વાંચોઃ   Gujarat: આસારામને સારવાર કરાવવા કોર્ટે 3 મહિનાના જામીન આપ્યા

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft

આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા

આ પણ વાંચોઃ  જગ્ગી વાસુદેવ પર મહિલાઓએ બળાત્કારના આરોપો મૂક્યા! | Video | Jaggi Vasudev

  • Related Posts

    Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો
    • March 12, 2026

    Iran War: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેની યુદ્ધની સ્થિતિ હાલ અત્યંત ગંભીર અને સ્ફોટક તબક્કામાં છે, 12 માર્ચ, 2026 સુધીના તાજા અહેવાલો અનુસાર સમગ્ર વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ છે ગેસ-તેલની અછત…

    Continue reading
    PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ
    • March 11, 2026

    PM Modi: ઈરાન ઉપર હુમલો કરી બહાદુરી બતાવનાર ઈઝરાયેલ અને અમેરિકાના તાનશાહ ઇરાનની રણનીતિ જોઈ હવે બરાબરના ડરી ગયા છે કારણ કે તેલમાંથી આરબો રૂપિયા કમાઈને શસ્ત્રો રાખનાર ઇરાને યુદ્ધમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

    • March 12, 2026
    • 6 views
    Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

    Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

    • March 12, 2026
    • 3 views
    Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

    Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

    • March 12, 2026
    • 6 views
    Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

    Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

    • March 11, 2026
    • 4 views
    Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

    Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

    • March 11, 2026
    • 8 views

    • 9 views
    PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ