Gujarat ના પોલીસ બેડામાં 159 PSIને પ્રમોશન? જાણો કોને મળ્યું પ્રમોશન!

  • Gujarat
  • February 21, 2025
  • 0 Comments

Gujarat Police Promotion: ગુજરાત પોલીસ વિભાગમાં 159 PSIને બઢતી આપવામાં આવી છે. આ તમામ PSIને PI તરીકે બઢતી આપવામાં આવી છે. મહત્વની બાબતએ છે કે પ્રમોશન સાથે મૂળ સ્થાને યથાવત્ રખાયા છે. રાજ્યના DGP વિકાસ સહાયે આદેશ કર્યા છે. જેથી પોલીસ કર્મીઓમાં હાલ આંદનો માહોલ છે. આ  અગાઉ 234 PSIને PIનું પ્રમોશન મળ્યું હતું.

જુઓ યાદીમાં કોને મળ્યું પ્રમોશન?

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 2 - image

આ પણ વાંચોઃ Video leak: રાજકોટ બાદ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ થતાં ખળભળાટ

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 3 - image

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 4 - image

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 5 - image

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 6 - image

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 7 - image

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 8 - image

Related Posts

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, ઉગ્ર વિરોધ બાદ સરકાર કરશે પુનર્વિચાર
  • October 6, 2026

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાતમાં ભાડાના વિવાદોના નિકાલ માટે લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને વકીલો અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે…

Continue reading
Gujarat Revenue Employees Strike: ગુજરાતના 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓની હડતાળ, 14 માંગણીઓ સાથે સરકાર સામે આરપારની લડાઈ
  • October 6, 2026

Gujarat Revenue Employees Strike: ગુજરાતમાં મહેસૂલ વિભાગના 10 હજારથી વધુ વર્ગ-3 કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યના રેવેન્યુ ક્લાર્ક, મહેસૂલી તલાટી અને નાયબ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhagwant Mann CBI Raid: પંજાબ CM ભગવંત માનના કેમ્પ કાર્યાલય પર CBI દરોડા, BJP પર ભડક્યા- ‘હવે ED પણ આવશે’

  • October 7, 2026
  • 2 views
Bhagwant Mann CBI Raid: પંજાબ CM ભગવંત માનના કેમ્પ કાર્યાલય પર CBI દરોડા, BJP પર ભડક્યા- ‘હવે ED પણ આવશે’

Delhi Police Journalism Guidelines: દિલ્હી પોલીસના પત્રકારો માટેના દિશાનિર્દેશો પર સવાલ, ‘સલાહ’ના નામે સેન્સરશિપનો આક્ષેપ

  • October 7, 2026
  • 2 views
Delhi Police Journalism Guidelines: દિલ્હી પોલીસના પત્રકારો માટેના દિશાનિર્દેશો પર સવાલ, ‘સલાહ’ના નામે સેન્સરશિપનો આક્ષેપ

Siang Hydropower Project Protest: અરુણાચલમાં સિયાંગ યોજના સામે વિરોધના સમાચાર પર પ્રતિબંધ, મીડિયા સંગઠનોએ સરકાર પાસે માગી સ્પષ્ટતા

  • October 7, 2026
  • 4 views
Siang Hydropower Project Protest: અરુણાચલમાં સિયાંગ યોજના સામે વિરોધના સમાચાર પર પ્રતિબંધ, મીડિયા સંગઠનોએ સરકાર પાસે માગી સ્પષ્ટતા

Swatantra Bhardwaj Bail: જંતર-મંતર મારપીટ કેસમાં સ્વતંત્ર ભારદ્વાજને નિયમિત જામીન, ત્રણ અઠવાડિયાની વચગાળાની રાહત બાદ કોર્ટનો નિર્ણય

  • October 6, 2026
  • 2 views
Swatantra Bhardwaj Bail: જંતર-મંતર મારપીટ કેસમાં સ્વતંત્ર ભારદ્વાજને નિયમિત જામીન, ત્રણ અઠવાડિયાની વચગાળાની રાહત બાદ કોર્ટનો નિર્ણય

Punjab CMO Corruption Case: પંજાબ CMO સાથે જોડાયેલા અધિકારીઓ પર CBI તપાસ, હાઇકોર્ટે પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • October 6, 2026
  • 11 views
Punjab CMO Corruption Case: પંજાબ CMO સાથે જોડાયેલા અધિકારીઓ પર CBI તપાસ, હાઇકોર્ટે પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

INDIA Bloc March: SIR મુદ્દે વિપક્ષનો ચૂંટણી પંચ સામે મોરચો, રાહુલ-પ્રિયંકા ધરણાં પર તો અખિલેશ યાદવની અટકાયત

  • October 6, 2026
  • 9 views
INDIA Bloc March: SIR મુદ્દે વિપક્ષનો ચૂંટણી પંચ સામે મોરચો, રાહુલ-પ્રિયંકા ધરણાં પર તો અખિલેશ યાદવની અટકાયત