Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો

Khambhat: આણંદના ખંભાતમાં એક હચમચાવી નાખતી ઘટના ઘટી છે. ખંભાત શહેરમાં પત્નીના પ્રેમી યુવકે પતિ પર હુલમો કરતાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીનો પ્રેમી વચ્ચે છોડવા પડ્યો હતો. તે દરમિયાન પતિને પ્રેમીએ લાકડાંના દંડા વડે ફટકાર્યો હતો. સાથે સાથે ગૃપ્તાંગમાં લાતો મારી હતી. ત્યારે પતિનું 10 દિવસની સારવાર બાદ મોત થઈ ગયું હતુ.

પત્ની પ્રેમીના ઘરે રહેવી જતી રહી

ખંભાતમાં પત્નીના આડા સંબંધોએ  પતિનો જીવ લીધો છે. શહેરની રેલવે ફાટક સ્થિત કાલી તલાવડી રોડ પાસે 37 વર્ષીય રમેશ ઉર્ફે ગબો ધુળા ચૌહાણ રહે છે. છેલ્લાં સાતેક વર્ષથી તેની પત્ની મનીષાને ગામમાં રહેતા શૈલેષ સોમા ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હતો. રમેશ કંઈ કામ-ધંધો કરતો ન હોવાથી દંપતિને અવાર-નવાર ઝઘડા થતાં હતાં.

જેથી પત્ની પ્રેમીના ઘરે રહેવા જતી રહી હતી. જેને પગલે પતિ રમેશને દુ:ખ થતું હતુ. ગત 24  માર્ચે  પરણિતાનો પતિ લાકડાનો દંડો લઈ પત્નીના પ્રેમી શૈલેષ સોમા ચૌહાણના ઘરે પહોંચી ગયો હતો અને ઝઘડો કર્યો હતો. અને લાકડાનો દંડો પત્નીને મારતા હાથ ધરી દીધો હતો. જેમાં પત્નીને હાથમાં ઈજાઓ થઈ હતી.

પેટમાં પરૂ થઈ જતાં પતિનું મોત

પ્રેમિકાને હાથે વાગેલું જોઈ ન શકતો પ્રેમી શૈલેષ ચૌહાણ દંપતિના ઝઘડમાં કૂદી પડ્યો હતો, અને પતિને લાકડાનો દંડાના ઘા ગળાના ભાગે, પેટના ભાગે ઉપરા છાપરી મારી દીધા હતા. સાથે સાથે ગુપ્ત ભાગે લાત મારી દીધી હતી. જેથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં  દાખલ કરવાની નોબત આવી હતી. જ્યાં તેના પેટમાં પરૂ થઈ જતાં તેનું ગત 2 એપ્રિલે સારવાર દરમિયાન મોત થઈ ગયું હતુ. આ અંગે મૃતકના ભાઈ શના ચૌહાણે રમેશ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલાને સંતાનમાં ત્રણ બાળકો છે.

આ પણ વાંચોઃ Banaskantha: ખેતરમાંથી વીજ કરંટ લાગતા મહિલા સહિત 2 બાળકોના મોત

આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન

આપણ વાંચોઃ  10 લાખ લોકોને કુતરાઓએ કરડી ખાધા, 600 કરોડનો ખર્ચ | dogs bites | Gujarat |

આ પણ વાંચોઃ Somnath: તંત્રનું જુલમ, પહેરેલા કપડે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા, રેલવે સ્ટેશનની બાજુમાં શું થઈ રહ્યું છે?

Related Posts

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ
  • May 4, 2026

NEET Exam Kanthi Controversy: સુરતમાં તાજેતરમાં યોજાયેલી NEET-UG પરીક્ષા દરમિયાન એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલી વિસ્તારની ગૌતમ સ્કૂલમાં જ્યારે પરીક્ષા આપવા આવેલી એક દીકરીની ગળામાંથી…

Continue reading
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો
  • May 4, 2026

Surat Molestation Case: સુરત શહેર જે પોતાની આધુનિકતા અને સલામતી માટે જાણીતું છે, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી દીકરીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સિંગણપોર વિસ્તારમાં માત્ર ૧૫ દિવસના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 2 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 5 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 10 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 9 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 10 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 13 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો