Vadodara liquor: વિશ્વામિત્રી નદીના કિનારે બેરોકટોક દારુની ચાલતી ભઠ્ઠીઓ પર દરોડો, ગંદા પાણીનો ઉપયોગ

 Vadodara liquor News: વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા સમયથી મોટા પ્રમાણમાં દારુ બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે. અહીં નદીમાંથી ગંદુ પાણી કાઢી દારુ ગાળવામાં આવે છે. વિશ્વામિત્રી નદીના કિનારે ચાલતાં પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે ગયેલા મ્યુનિસિપલ કમિશનરે ચાલતી દારૂની ભઠ્ઠીઓના ફોટા પાડી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને કહ્યું હતુ.  જેથી આજે સવારે PCBએ દરોડા પાડી દારુની ભઠ્ઠી ચલાવતાં એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે બે મહિલાઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.  મોટી માત્રામાં દારુ ગાળવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

વડોદરાના અનેક વિસ્તારોમાં દારુની ભઠ્ઠી ધમધમી રહી છે. છતાં પોલીસ અજાણ બની રહી છે. વિશ્વામિત્રીની નદીની કિનારે દેશી દારુનું ગાળતાં બૂટલેગરો બેફામ બન્યા છે.  વિશ્વામિત્રી નદીનું ગંદુ પીણીનું ઉમેરી દારુ બનાવામાં આવી રહ્યો છે. જેની લોકોના સ્વસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. તાજેતરમાં એકાએક વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા નદી કિનારે ચાલતાં પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા ગયા હતા.

તે દરમિયાન તેમની નજરે દારુની ધમધમી ભઠ્ઠીઓ પર પડી હતી. ત્યારબાદ તેમણે ફોટા પાડી લીધા હતા, અને વડોદરા પોલીસ કમિશનરને જાણ કરી હતી. ત્યારે આજે વહેલી સવારે 5 વાગ્યે PCBએ વિશ્વામિત્રીની નદીની કિનારે ચાલતાં દારુ ગાળવાના અડ્ડા પર રેડ પાડી હતી. જેમાં વિક્રમ ઠાકોર નામના બૂટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસ દ્વારા દારુ ગાળવાના સાધનો  સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ દારુના અડ્ડો ચલાવતી અન્ય બે મહિલા મિનાક્ષી વિક્રમ ઠાકોર અને જ્યોત્સના ઉર્ફ ટીની ભગવાન ઠાકોર હાથ લાગ્યા ન હતા. આ મામલે PCBએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 600 કરોડની ઈ-સિગારેટનો ધંધો: સરકારે પ્રતિબંધ મૂકતાં કાળા બજારિયાઓ ફાવી ગયા | Gujarat E-cigarette Ban

આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?

આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો

આ પણ વાંચોઃ Banaskantha: ખેતરમાંથી વીજ કરંટ લાગતા મહિલા સહિત 2 બાળકોના મોત

આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન

Related Posts

Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?
  • October 12, 2026

Jignesh Mevani FIR: ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓ વધી છે. તેમની સામે 24 કલાકની અંદર બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રથમ ફરિયાદ ગાંધીનગરના પેથાપુર પોલીસ…

Continue reading
Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’
  • October 9, 2026

Gopal Italia Dwarka: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Protest Detention: વિરોધ પ્રદર્શન બાદ 50થી વધુ લોકોની અટકાયત, ગુપ્તાંગો પર માર માર્યાના આક્ષેપ

  • October 12, 2026
  • 3 views
Delhi Protest Detention: વિરોધ પ્રદર્શન બાદ 50થી વધુ લોકોની અટકાયત, ગુપ્તાંગો પર માર માર્યાના આક્ષેપ

Justice K Chandru: કોલેજિયમ નહીં, મોદી સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરે છે – ભૂતપૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુનો આરોપ

  • October 12, 2026
  • 3 views
Justice K Chandru: કોલેજિયમ નહીં, મોદી સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરે છે – ભૂતપૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુનો આરોપ

Journalists Detained in Delhi: CEC વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોની અટકાયત સામે આંતરરાષ્ટ્રીય સંગઠનોનો વિરોધ

  • October 12, 2026
  • 5 views
Journalists Detained in Delhi: CEC વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોની અટકાયત સામે આંતરરાષ્ટ્રીય સંગઠનોનો વિરોધ

Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?

  • October 12, 2026
  • 5 views
Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?

Jantar Mantar Protest Ban: જંતર-મંતર પર પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય, દિલ્હી પોલીસે નક્કી કર્યાં 3 નવાં સ્થળો; CJPએ ઉઠાવ્યા સવાલ

  • October 12, 2026
  • 8 views
Jantar Mantar Protest Ban: જંતર-મંતર પર પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય, દિલ્હી પોલીસે નક્કી કર્યાં 3 નવાં સ્થળો; CJPએ ઉઠાવ્યા સવાલ

Rahul Gandhi Gyanesh Kumar: રાહુલ ગાંધીનો જ્ઞાનેશ કુમાર પર પ્રહાર, ‘એપ્રૂવર’ બની સત્ય જણાવવાની અપીલ; બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટ પહોંચશે વિપક્ષ

  • October 12, 2026
  • 5 views
Rahul Gandhi Gyanesh Kumar: રાહુલ ગાંધીનો જ્ઞાનેશ કુમાર પર પ્રહાર, ‘એપ્રૂવર’ બની સત્ય જણાવવાની અપીલ; બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટ પહોંચશે વિપક્ષ