Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

  • India
  • April 16, 2025
  • 3 Comments

Bihar fire: બિહારના મુઝફ્ફરપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં એક દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડાયોમાં આગ લાગી છે. આ ઘટનામાં 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, અને ઘણા બાળકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના રામપુર મણિ ગામની છે. ફાયર વિભાગે હાલ આગ કાબૂમાં લીધી છે. જો કે આક્ષેપ થયા છે ઘટના બાદ ફાયર વિભઘાની ટીમ મોડા પહોંચી હતી.

શોર્ટ સર્કિટથી લાગી આગ

 આજે બિહારના મુઝ્ઝફપુરના રામપુર ગામે લાગેલી આગે સૌ કોઈને હચમાચવી નાખ્યા છે. ગામની દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયા છે.  આ આગની ઘટનમાં 4 બાળકો સહિત 5 લોકોનો જીવ ગયો છે. જ્યારે 15 વધુ બાળકો હજુ ગુમ હોવાની માહિતી મળી રહી છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આગ લાગવાના કારણે અને બાળકોએ જીવ ગુમવતાં પરિવારોમાં ભારે આક્રંદ છે.

શોર્ટ સર્કિટથી લાગી આગ

જાણવા મળી રહ્યું છે કે રામપુર મણિમાં એક વ્યક્તિના ઘરે શોર્ટ શર્કિટ થયું હતુ. જેની આગ પાસેના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી.  આગ શોર્ટ સર્કિટને કારણે લાગી આગ થોડી જ ક્ષણોમાં  વિકરાણ સ્વરુપ ધારણ કરી લીધી હતુ. આગે 50 થી વધુ ઝૂંપડાઓને ચપેટમાં લઈ લીધા હતા. 

ઝૂંપડા આગની ચપેટમાં આવી જતાં હવે લોકો ઘરવિહોણા બન્યા છે. લોકોના માથે છત ગઈ છે. ઉનાળાની રુતુમાં આ રીતે આગ લાગતાં પરિવારો તડકામાં રહેવા મજબૂર બનશે. એક બાજુ માથેથી છત ગઈ બીજી બાજુ પરિવારજનો ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં રામપુર મણિ ગામમાં ગમગીનતા છવાઈ ગઈ છે.

અહીં પણ મૃતકોના પરિવારોને વળતર આપવાની વાત તંત્ર કરી રહ્યું છે. જો કે આ સરકાર જ્યારે પણ કોઈ ઘટના ઘટે એટલે લોકોની કિંમત પૈસામાં કરી નાખતી હોય છે. જવબાદારો સામે કાર્યવાહી થતી નથી. જેથી આવીને આવી ઘટનાઓ સતત બનતી રહે છે.

આ પણ વાંચો:

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

Related Posts

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!
  • October 27, 2025

CBSE હવે પરીક્ષાઓ લેવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખવા જઈ રહ્યું છે, નવી SAFAL સિસ્ટમ વિદ્યાર્થીઓની સમજણ, વિચારસરણી અને જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની ચકાસણી કરશે, જેનાથી તેઓ 21મી સદીના કૌશલ્યોમાં આગળ વધી…

Continue reading
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!
  • October 27, 2025

SIR: ચૂંટણી પંચે હવે બિહારની જેમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કરવાની જાહેરાત કરી છે. દાવો છે કે નકલી મતદાર યાદીઓ અટકાવવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 3 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 11 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 21 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 15 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’