પતિ નેતાઓ પાસે છોકરીઓ મોકલે છે, મને સાથે સૂવા દબણા કરે છે: DMK નેતાની પત્નીનો આરોપો

  • India
  • May 20, 2025
  • 3 Comments

તમિલનાડુમાં સત્તાધારી DMK પાર્ટીના નેતાની પત્નીએ તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ દાવો કર્યો છે કે મારો પતિ દેવસેયાલ DMK યુથ વિંગનો ડેપ્યુટી સેક્રેટરી છે. તેમના પર પત્નીએ  આરોપ છે કે પુખ્ત વર્ષની છોકરીઓને નેતાઓ સાથે ઊંઘવા મજબૂર કરે છે. જાણો સમગ્ર મામલો.

તમિલનાડુમાં એક યુવતીએ રાનીપેટ જિલ્લાના અરક્કોનમના DMK પાર્ટી સાથે જોડાયેલા તેના પતિ પર ત્રાસ અને જાતીય સતામણીનો આરોપ લગાવીને મોટો રાજકીય વિવાદ ઉભો કર્યો છે.

મહિલાએ આરોપ લગાવ્યો કે તેના પતિએ 20 વર્ષની  છોકરીઓને લાલચ આપીને રાજકારણીઓ સાથે સૂવા માટે દબાણ કરે છે. મહિલાએ દાવો કર્યો હતો કે તેના પતિના દુર્વ્યવહારને કારણે તેણે ઝેર પણ પીધું હતુ. મહિલાએ એક નિવેદનમાં કહ્યું, ‘જ્યારે હું કોલેજ જઈ રહી હતી ત્યારે તેણે મારા પર હુમલો કર્યો હતો. મને માર મારી ફોન તોડી નાખ્યો.’ અને તે કહેતો હતો કે જો તું ફરિયાદ કરીશ તો કંઈ નહીં થાય કારણ કે પોલીસ મને સાથ આપશે. તેના કારણે મેં ઝેર પીવાનો પ્રયાસ કર્યો હતો. મને પરિક્ષા ન આપવા દીધી. જો મને ન્યાય નહીં મળે તો હું જીવ આપી દઈશ.

આરોપી ડીએમકે યુવા પાંખનો ડેપ્યુટી સેક્રેટરી

 કોલેજ કરતી પત્નિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ ધમકી આપી હતી કે જો તે  પોલીસનો સંપર્ક કરશે તો તે તેના પરિવારના સભ્યોને આગ લગાવી દેશે. આરોપીની ઓળખ દેવસેયાલ તરીકે થઈ છે, જે DMK યુવા પાંખનો ડેપ્યુટી સેક્રેટરી હોવાનો દાવો કરે છે. મહિલાએ કહ્યું કે ‘તેનું કામ 20 વર્ષની છોકરીઓને રાજકારણીઓ સાથે સૂવડાવી હેરાન કરવાનું છે. તેની સામે ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

‘ જ્યારે હું ફરિયાદ કરું છું ત્યારે તે મને મારી નાખવાની ધમકી આપે છે. તેણે મને કારમાં ત્રાસ આપ્યો હતો અને બળજબરી કરી હતી. હું મારા ઘરની બહાર પણ નીકળી શકતી નથી. હું મારી પરીક્ષા પણ આપી શકતો નથી.

પોલીસની પ્રાથમિક તપસામાં યૌન શોષણના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો

ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા

ભારતે 1 દિવસમાં બે વૈજ્ઞાનિકો ગુમાવ્યા, ખગોળશાસ્ત્રી અને પરમાણુ વૈજ્ઞાનિકનું અવસાન | Srinivasan and Jayant Narlikar Death

પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal 

વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?

અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani

Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ

PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya

ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર

Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો

Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

 

Related Posts

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!
  • June 17, 2026

Abhijit Dipak Jaipur Attack: રાજસ્થાનના જયપુરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લોકશાહીની ગરિમાને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર થયેલા હુમલાના આરોપીઓને…

Continue reading
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
  • June 17, 2026

Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 2 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 3 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 9 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 12 views
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 11 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!