Janhvi Kapoor luxury Car: જાનવી કપૂરને 4.99 કરોડની ગિફ્ટ, દોસ્ત આવા અમીર હોવા જોઈએ!

  • India
  • June 24, 2025
  • 0 Comments

Janhvi Kapoor luxury Car: બોલિવૂડ અભિનેત્રી જાનવી કપૂર તેની વૈભવી જીવનશૈલી માટે જાણીતી છે. જાહ્નવીના ફેશન સ્ટેટમેન્ટથી લઈને તેના કાર કલેક્શન સુધી બધું જ સમાચારમાં છે. હવે જાનવી કપૂર એક નવી કાર લેમ્બોર્ગિનીની માલિક બની ગઈ છે. ખરેખર, જાનવી કપૂરને તેની ખાસ મિત્ર અનન્યા બિરલાએ વાયોલેટ લેમ્બોર્ગિની હુરાકન ઇવો સ્પાઇડર ભેટમાં આપી છે

જાનવી કપૂરને અનન્યા બિરલાએ ભેટ આપી

રિપોર્ટ અનુસાર, કરોડોની કિંમતની આ લેમ્બોર્ગિની કાર જાહ્નવીને તેની નજીકની મિત્ર અનન્યા બિરલાએ ભેટમાં આપી છે. આ કારની કિંમત 4 કરોડ રૂપિયાથી 4.99 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. અનન્યા બિરલાએ જાહ્નવીને જાંબલી રંગની લેમ્બોર્ગિની હુરાકન ઇવો સ્પાઇડર કાર ભેટમાં આપી હતી. આ કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

કાર સાથે આવ્યુ મોટુ બોક્સ

આ કારની સાથે, તેમને એક મોટું બોક્સ મળ્યું છે જેના પર અનન્યાનું નામ લખેલું છે. કાર ભેટ આપનાર વ્યક્તિની ઓળખ આ નામથી થઈ છે.

કોણ છે અનન્યા બિરલા ?

તમને જણાવી દઈએ કે અનન્યા બિરલા એક અબજોપતિ ઉદ્યોગપતિ છે. તે ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને નીરજા બિરલાની પુત્રી છે. અનન્યા એક ગાયિકા પણ છે. જાહ્નવી કપૂર સાથે તેની મિત્રતા ખૂબ જ ગાઢ છે.

જાહ્નવી કપૂરનું કાર કલેક્શન

જાહ્નવી કપૂરના કાર કલેક્શનની વાત કરીએ તો, ટોયોટા લેક્સસ (2 કરોડ 50 લાખ), મર્સિડીઝ GLE 250D (67 લાખ 15 હજાર), BMW X5 (95 લાખ 90 હજાર), મર્સિડીઝ બેન્ઝ S-ક્લાસ (1 કરોડ 62 લાખ).

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા
    • November 26, 2026

    US Tariff on India: અમેરિકાએ ભારત સાથે વેપાર સમજૂતી કરવા દબાણ વધારતાં ભારતીય માલ પર 25% સુધી વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR)એ 25 નવેમ્બરે…

    Continue reading
    UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ
    • November 26, 2026

    UPPSC Reservation Controversy: ઉત્તર પ્રદેશમાં સહાયક અભિયોજન અધિકારી (APO) પ્રારંભિક પરીક્ષા-2025નું પરિણામ અલાહાબાદ હાઈકોર્ટે રદ કરતાં રાજ્યની ભરતી પ્રક્રિયા અને આરક્ષણના નિયમો અંગે વિવાદ ઊભો થયો છે. 25 નવેમ્બરે જસ્ટિસ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા

    • November 26, 2026
    • 6 views
    US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા

    UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ

    • November 26, 2026
    • 6 views
    UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ

    Meta Political Bias Allegations: મેટા સામે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બેઠક, BJP પ્રત્યે પક્ષપાત અને સોશિયલ મીડિયા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો

    • November 26, 2026
    • 5 views
    Meta Political Bias Allegations: મેટા સામે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બેઠક, BJP પ્રત્યે પક્ષપાત અને સોશિયલ મીડિયા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો

    Amit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલ

    • November 26, 2026
    • 7 views
    Amit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલ

    Rahul Gandhi Assets Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશો રદ

    • November 26, 2026
    • 14 views
    Rahul Gandhi Assets Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશો રદ

    Congress Samvidhan Raksha March: SIRના વિરોધમાં 26 નવેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાઢશે ‘બંધારણ રક્ષા માર્ચ’

    • November 26, 2026
    • 11 views
    Congress Samvidhan Raksha March: SIRના વિરોધમાં 26 નવેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાઢશે ‘બંધારણ રક્ષા માર્ચ’