Massive fire on ship: ગુજરાતથીઓમાન જતા જહાજમાં ભીષણ આગ, ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો હતા સવાર

Massive fire on ship: ગુજરાતના કંડલા બંદરથી ઓમાન તરફ જઈ રહેલા પલાઉ ફ્લેગવાળા એમટી યી ચેંગ 6 જહાજમાં અચાનક ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આગ એન્જિન રૂમમાં ફેલાતાં જહાજનો સંપૂર્ણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જહાજમાં 14 ભારતીય મૂળના ક્રૂ સભ્યો સવાર હતા, જેમના બચાવ માટે ભારતીય નૌસેના તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં ભીષણ આગ

ભારતીય નૌસેનાના જણાવ્યા પ્રમાણે, 29 જૂનના રોજ ઓમાનની ખાડીમાં તૈનાત INS તબારને આ દુર્ઘટનાનો એલર્ટ કૉલ મળ્યો હતો. જે બાદ નૌસેનાના 13 જવાનો અને પાંચ ક્રૂ સભ્યોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતુ અને નાની બોટ અને હેલિકોપ્ટરની સહાયથી અગ્નિશામક ટીમે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો અને મોટા ભાગે આગને કાબૂમાં લીધી હતી.

નૌસેનાના પ્રવક્તાએ આપી માહિતી 

આ મામલે નૌસેનાના પ્રવક્તાએ ટ્વિટ દ્વારા જણાવ્યું કે,ભારતીય નૌસેનાના પ્રવક્તાએ આજે ટ્વિટ દ્વારા જણાવ્યું કે, 29 જૂનના રોજ ઓમાનની ખાડીમાં તૈનાત INS તબારને પલાઉ ફ્લેગ ધરાવતા એમટી યી ચેંગ 6 જહાજ તરફથી એક તાકીદનો સંદેશો મળ્યો હતો. આ જહાજ, જે કંડલાથી ઓમાનના શિનસ જઈ રહ્યું હતું, તેમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા. જહાજના એન્જિન રૂમમાં ભયંકર આગ ફાટી નીકળી, જેના કારણે જહાજનો વીજ પુરવઠો સંપૂર્ણ ઠપ થઈ ગયો. નૌસેનાના અગ્નિશામક દળે નાની બોટ અને હેલિકોપ્ટરની મદદથી આગ બૂઝાવવાની કામગીરી શરૂ કરી. 13 નૌસૈનિકો અને 5 ક્રૂ સભ્યોએ સંયુક્ત રીતે બચાવ કાર્ય હાથ ધર્યું અને મોટા ભાગે આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા.

આ પણ વાંચો:

  • Related Posts

    Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી
    • August 29, 2025

    Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે.…

    Continue reading
    chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ
    • August 29, 2025

    chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ

    • August 30, 2025
    • 7 views
    Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ

    Maratha Reservation Andolan: “ગોળી મારી દે તો પણ પીછેહઠ નહીં કરું” મનોજ જરાંગેનો હુંકાર

    • August 30, 2025
    • 5 views
    Maratha Reservation Andolan: “ગોળી મારી દે તો પણ પીછેહઠ નહીં કરું” મનોજ જરાંગેનો હુંકાર

    Donald Trump: યુએસ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર કર્યા જાહેર, કોર્ટના નિર્ણય પછી પણ ટ્રમ્પ ઝૂકવા તૈયાર નહીં

    • August 30, 2025
    • 9 views
    Donald Trump:  યુએસ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર કર્યા જાહેર, કોર્ટના નિર્ણય પછી પણ ટ્રમ્પ ઝૂકવા તૈયાર નહીં

    Madras High Court: મંદિરોના પૈસાથી સરકારી તિજોરી નહીં ભરાય, કોર્ટે આપ્યો ઝટકો

    • August 30, 2025
    • 13 views
    Madras High Court: મંદિરોના પૈસાથી સરકારી તિજોરી નહીં ભરાય, કોર્ટે આપ્યો ઝટકો

    Jammu And Kahsmir Cloudburst: જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે વાદળ ફાટ્યું, 3 લોકોના મોત,અનેક ગુમ

    • August 30, 2025
    • 9 views
    Jammu And Kahsmir Cloudburst: જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે વાદળ ફાટ્યું, 3 લોકોના મોત,અનેક ગુમ

     Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

    • August 29, 2025
    • 18 views
     Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!