Batsman Death: પંજાબમાં સીક્સ મારતાં જ બેટ્સમેન ઢળી પડ્યો, થયું મોત!

  • Sports
  • June 29, 2025
  • 0 Comments

Batsman Death in Panjab:  છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટના મેદાન પર દુ:ખદ ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને સ્થાનિક ક્લબ કે મેદાનમાં રમતી વખતે ખેલાડીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. હવે પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. મળતી માહિતી મુજબ  ગુરુહર સહાય શહેરના DAV સ્કૂલના મેદાનમાં આ ઘટના બની છે.

જાણો આખી ઘટના

રવિવાર, 29 જૂનના રોજ સવારે ગુરુહર સહાય વિસ્તારમાં DAV સ્કૂલના મેદાન પર ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન હરજીત સિંહ બેટિંગ કરી રહ્યો હતો. તેૃણે સફેદ અને કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. મેચ દરમિયાન તેણે એક બોલ પર જોરદાર સીક્સર ફટકારી હતી.

આ પછી તે એકાએક ક્રીઝ પર બેસી ગયો. જેથી મેદાન પર હાજર સાથી ખેલાડીઓ તેની પાસે આવ્યા અને તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં હરજીત બેભાન થઈ ગયો હતો. કેટલાક ખેલાડીઓએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો જીવ ના બચી શક્યો. અંતે તેનું મોત થઈ ગયું. કહેવાય છે કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મેચ દરમિયાન હરજીત સારી બેટિંગ કરી રહ્યો હતો. તે 49 રન પર બેટિંગ કરી રહ્યો હતો. હરજીત સુથારીનું કામ કરતો હતો.

મુંબઈમાં પણ આવી જ ઘટના બની

ગયા વર્ષે જૂન મહિનામાં, મુંબઈમાં એક મેચ દરમિયાન સિક્સર માર્યા બાદ એક બેટ્સમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. મુંબઈના કાશ્મીરા વિસ્તારમાં એક બોક્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવકે જોરદાર સિક્સર ફટકારી હતી. આ પછી તે તરત જ જમીન પર પડી ગયો. જ્યારે મેદાન પર હાજર અન્ય યુવાનો કંઈ સમજી શક્યા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ દિવસોમાં, ભારતમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.

આ પણ વાંચો:
 
Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 2 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 2 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 6 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને