NADIAD: સોડપુર શાળામાં મોબાઈલ જમા કરાવવા બાબતે શિક્ષકો અને આચાર્ય આમને સામને

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના સોડપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ગયા છે. શાળાના આચાર્ય અને શિક્ષક વચ્ચે સ્કૂલ શરૂ થયા બાદ મોબાઇલ જમા કરાવવા બાબતે ઝઘડો થયો હતો. જેને ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આચાર્યનો આક્ષેપ કર્યા છે કે શિક્ષકો શાળામાં બાળકોને ભણાવતા નથી. અને મોબાઈલમાં સમય વિતાવે છે. અને આચાર્ય નરેન્દ્રકુમાર પટેલે  પ્રાર્થના સમયે બાળકોને સૂચના આપી હતી કે શિક્ષકો તમારા વર્ગ ખંડમાં મોડા આવે તો મને કે માતાપિતાને જાણ કરવી.

વચ્ચે પડેલા શિક્ષકને  ઝાંડું વાગી ગયું

જે બાદ આચાર્યએ આજે પ્રાર્થના સમયે શિક્ષકોને મોબાઈલ જમા કરવાનું કહેતાં એક શિક્ષકે મોબાઈલ જમા કરાવ્યો ન હતો. અને કહ્યું હતુ કે હું પ્રાર્થના પછી જમા કરાવી દઈશ તે દરમિયાન મોબાઈલ જમા ન કરવાનાર શિક્ષક કિરિટકુમાર વાળંદ પાછળ આચર્ય નરેન્દ્રકુમાર ઝાડું લઈને મારવા દોડ્યા હતા. જે સમયે વચ્ચે પડેલા શિક્ષકને  ઝાંડું વાગી ગયું હતુ. જેનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે.

સમગ્ર મામલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં શિક્ષકો અને આચાર્ય ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે.

Related Posts

Ahmedabad Malala Book Controversy: અમદાવાદમાં મલાલા-ઍન ફ્રેન્કનાં પુસ્તકોના વાંચન કાર્યક્રમમાં હંગામો, બજરંગ દળ-વિહિપના લોકો પર મારપીટના આરોપ
  • August 29, 2026

Ahmedabad Malala Book Controversy: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરુવારે મલાલા યુસુફઝાઈ, ઍન ફ્રેન્ક અને અન્ય લેખકોનાં પુસ્તકોના વાંચન કાર્યક્રમ દરમિયાન હંગામો થયો હતો. નાગરિકોના સમૂહ ‘સ્ટુડન્ટ ઍન્ડ યુથ કલેક્ટિવ’ દ્વારા આયોજિત…

Continue reading
Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક
  • August 27, 2026

Rajkumar Jat Case: ગોંડલમાં વર્ષોથી સ્થાયી થયેલા મૂળ રાજસ્થાની પરિવારના યુવાન રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસમાં હવે તપાસ અને કોર્ટની કાર્યવાહી વચ્ચે નવો વળાંક આવ્યો છે. રાજકુમાર UPSCની તૈયારી કરતો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Malala Book Controversy: અમદાવાદમાં મલાલા-ઍન ફ્રેન્કનાં પુસ્તકોના વાંચન કાર્યક્રમમાં હંગામો, બજરંગ દળ-વિહિપના લોકો પર મારપીટના આરોપ

  • August 29, 2026
  • 2 views
Ahmedabad Malala Book Controversy: અમદાવાદમાં મલાલા-ઍન ફ્રેન્કનાં પુસ્તકોના વાંચન કાર્યક્રમમાં હંગામો, બજરંગ દળ-વિહિપના લોકો પર મારપીટના આરોપ

World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?

  • August 28, 2026
  • 3 views
World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?

MPSC Drug Inspector Paper Leak: MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી રદ થતાં મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલ

  • August 28, 2026
  • 6 views
MPSC Drug Inspector Paper Leak: MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી રદ થતાં મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલ

Haldwani Purification Controversy: ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદ, મહેન્દ્ર ભટ્ટના નિવેદનથી ભાજપમાં મતભેદની ચર્ચા

  • August 28, 2026
  • 5 views
Haldwani Purification Controversy: ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદ, મહેન્દ્ર ભટ્ટના નિવેદનથી ભાજપમાં મતભેદની ચર્ચા

Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક

  • August 27, 2026
  • 7 views
Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક

Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • August 27, 2026
  • 6 views
Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો