Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કાનું 121 બેઠકો માટે મતદાન, 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો કરશે ફેંસલો
Bihar Election 2025: બિહારના 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. રાજ્યના કુલ 45341 બૂથ પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે,સવારે ઘણા…

















