Modi: The Gujarat Report ઉપર મધુ કિશ્વરના મોટા ખુલાસા! જુઓ, નરેન્દ્ર મોદીને કોણ બ્લેક મેઈલ કરી રહ્યું છે?

Modi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મધુ કિશ્વર છેલ્લા ઘણાજ સમયથી ‘રાઝ’ ખોલી રહયા છે ત્યારે તેઓએ The Gujarat Reportના MD મયુર જાનીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં મોટા ખુલાસા કરી રહયા છે,તેઓના આપેલા ઇન્ટરવ્યૂની ચોથી સિરીઝમાં અન્ય કેટલાક ખુલાસા કર્યા છે.

મધુ કિશ્વર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેના અત્યંત વિવાદાસ્પદ અને ગંભીર આરોપો લગાવ્યા છે.મધુ કિશ્વરે પીએમ મોદીના વ્યક્તિગત ચરિત્ર્ય સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે કેટલાક ગુપ્ત વિડીયો/ફાઇલો ( ‘ગુપ્ત સીડી’) અસ્તિત્વમાં છે, જે કથિત રીતે મોદીને બ્લેકમેઇલ કરવાનું કારણ બની રહ્યા છે.

ગાંધી પરિવાર અને વિપક્ષી પક્ષોની ભૂમિકા મામલે કિશ્વર અને અન્યોની(જેમ કે સુબ્રમણ્યમ સ્વામીની) દલીલ છે કે ગાંધી પરિવાર અને અન્ય વિપક્ષી પક્ષો પાસે મોદી વિરુદ્ધ નક્કર પુરાવા છે, જેના કારણે મોદી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં અચકાય છે.તેમણે મોદી પર “CIA પ્લાન્ટ” હોવાનો અને “અમેરિકન ડીપ સ્ટેટ” સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો. તેમના મતે, હિન્દુ સમાજને નબળો પાડવા માટે વૈશ્વિક દળો ભારત સરકારને નિયંત્રિત કરી રહ્યા છે.

અજિત શેઠ, શરદ પવાર અને અશોક ખેમકા વિશે પણ મધુ કિશ્વરે નવા ખુલાસા કર્યા છે.The Gujarat Reportના માલિક-તંત્રી અને વરિષ્ઠ પત્રકાર મયુર જાનીને મધુ કિશ્વરે આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં તેઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે તે વિડીયો જોવાનું ચૂકશો નહીં, પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament Monsoon Session: સંસદ ચલાવવાની જવાબદારી કોની? 19% ઉત્પાદકતા વચ્ચે મોદી સરકાર સામે ગંભીર સવાલ

  • August 20, 2026
  • 2 views
Parliament Monsoon Session: સંસદ ચલાવવાની જવાબદારી કોની? 19% ઉત્પાદકતા વચ્ચે મોદી સરકાર સામે ગંભીર સવાલ

Tejashwi Yadav Lok Bhavan march: બિહારમાં વિદ્યાર્થી આંદોલન પર સરકારની કાર્યવાહી સામે RJD ની કૂચ, તેજસ્વી યાદવ કસ્ટડીમાં

  • August 20, 2026
  • 5 views
Tejashwi Yadav Lok Bhavan march: બિહારમાં વિદ્યાર્થી આંદોલન પર સરકારની કાર્યવાહી સામે RJD ની કૂચ, તેજસ્વી યાદવ કસ્ટડીમાં

Kiren Rijiju on Delhi protest: ‘એક પણ વ્યક્તિ ઘાયલ નથી’ રિજિજુના દાવા સામે પોલીસના જ સોગંદનામામાં 200 ઘાયલનો ઉલ્લેખ

  • August 20, 2026
  • 5 views
Kiren Rijiju on Delhi protest: ‘એક પણ વ્યક્તિ ઘાયલ નથી’ રિજિજુના દાવા સામે પોલીસના જ સોગંદનામામાં 200 ઘાયલનો ઉલ્લેખ

Parents birthplace Census 2027: જ્ઞાતિ, ધર્મ અને પરિવારની વિગતો બાદ હવે માતા-પિતાની જન્મ માહિતી કેમ?

  • August 19, 2026
  • 2 views
Parents birthplace Census 2027: જ્ઞાતિ, ધર્મ અને પરિવારની વિગતો બાદ હવે માતા-પિતાની જન્મ માહિતી કેમ?

Azam Khan ED raid: આઝમ ખાન પર EDના દરોડા, ચૂંટણી પહેલાં ફરી ગરમાયું UPનું રાજકારણ

  • August 19, 2026
  • 5 views
Azam Khan ED raid: આઝમ ખાન પર EDના દરોડા, ચૂંટણી પહેલાં ફરી ગરમાયું UPનું રાજકારણ

Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ

  • August 19, 2026
  • 9 views
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ