Election 2026: પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચેની લડાઈમાં સીપીઆઈએમ ને કેટલો ફાયદો થશે? જુઓ ખાસ વિશ્લેષણ

Election 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ચાલી રહેલા પ્રચાર યુદ્ધ વચ્ચે, સીપીઆઈએમ (ડાબેરી મોરચા)પાસે “વૈકલ્પિક શક્તિ” તરીકે ઉભરી આવવાની તક છે. તેઓ ભ્રષ્ટાચાર અને વિકાસ જેવા પાયાના મુદ્દાઓ ઉઠાવીને અને તૃણમૂલના કુશાસન અને ભાજપના ધ્રુવીકરણ વચ્ચે, અસંતુષ્ટ ભાજપ વિરોધી મતોને એક કરીને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે.
અહીં ભાજપ કે ટીએમસી ઉપર ઘણી બેઠકો ઉપર ખુદ મુસ્લિમને ભરોસો રહ્યો નથી.

એક તરફ મમતા બેનર્જી બાંગ્લાદેશીઓને લાવી વોટબેંક ઉભી કરવાના આરોપ છે તો બીજી તરફ ભાજપ આવા ઘૂસપેંઠીઓને કાઢવાનું ચાલુ કર્યું છે પરિણામે માહોલ ચરમસીમા ઉપર છે ત્યારે હવે હાલ આ બન્ને પાર્ટી કરતા સીપીઆઈએમ તરફ મતદારો ખેંચાવાની શકયતા ઉભી થઈ છે તે જોતા સીપીઆઈએમને ફાયદો થઈ શકે છે.

આ મુદ્દા ઉપર સ્થાનિક પત્રકાર અબીબ હસને પ.બંગાળની વાસ્તવિક સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.
પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Netanyahu Islamic Republic of Britain: શું બ્રિટન બની રહ્યું છે ‘ઇસ્લામિક રિપબ્લિક’? આંકડા, ઈમિગ્રેશન અને નેતન્યાહૂના દાવાનું સત્ય

  • August 20, 2026
  • 4 views
Netanyahu Islamic Republic of Britain: શું બ્રિટન બની રહ્યું છે ‘ઇસ્લામિક રિપબ્લિક’? આંકડા, ઈમિગ્રેશન અને નેતન્યાહૂના દાવાનું સત્ય

UAE Iran trade suspension: બે બેલેસ્ટિક મિસાઈલ બાદ UAEનો કડક જવાબ, ઈરાન સાથેના ટ્રેડ પર બ્રેકથી કોને પડશે સૌથી મોટો ફટકો?

  • August 20, 2026
  • 4 views
UAE Iran trade suspension: બે બેલેસ્ટિક મિસાઈલ બાદ UAEનો કડક જવાબ, ઈરાન સાથેના ટ્રેડ પર બ્રેકથી કોને પડશે સૌથી મોટો ફટકો?

Gen Alpha student protest: Gen Alpha રસ્તા પર, શાળા, ભાડું અને શિક્ષણના સવાલે વિદ્યાર્થીઓએ તંત્રને ઘેર્યું

  • August 20, 2026
  • 5 views
Gen Alpha student protest: Gen Alpha રસ્તા પર, શાળા, ભાડું અને શિક્ષણના સવાલે વિદ્યાર્થીઓએ તંત્રને ઘેર્યું

Veena T ED investigation: પિનરાઈ વિજયનની પુત્રી વીણા પર EDનો મોટો આરોપ, ₹20.05 કરોડના કથિત હિસાબની તપાસ તેજ

  • August 20, 2026
  • 7 views
Veena T ED investigation: પિનરાઈ વિજયનની પુત્રી વીણા પર EDનો મોટો આરોપ, ₹20.05 કરોડના કથિત હિસાબની તપાસ તેજ

Narendra Modi governance: મોદી સરકારમાં ભારતને શું મળ્યું? સંસ્થાઓ નબળી અને પ્રતિ વ્યક્તિ આવકમાં મોટું નુકસાન

  • August 20, 2026
  • 5 views
Narendra Modi governance: મોદી સરકારમાં ભારતને શું મળ્યું? સંસ્થાઓ નબળી અને પ્રતિ વ્યક્તિ આવકમાં મોટું નુકસાન

Parliament Monsoon Session: સંસદ ચલાવવાની જવાબદારી કોની? 19% ઉત્પાદકતા વચ્ચે મોદી સરકાર સામે ગંભીર સવાલ

  • August 20, 2026
  • 7 views
Parliament Monsoon Session: સંસદ ચલાવવાની જવાબદારી કોની? 19% ઉત્પાદકતા વચ્ચે મોદી સરકાર સામે ગંભીર સવાલ