PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે અને તેથીજ ભારતીયો વિદેશમાં ભાગી રહયા છે, આપણા દેશની સરખામણીમાં વિદેશમાં અમેરિકા, કેનેડા, યુકે, યુરોપિયન દેશોમાં નાગરિકોને પાયાની અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે,જેમકે મફત શિક્ષણ,મફત આરોગ્ય સેવા તે પણ આપણા સરકારી વિભાગ જેવું નહીં પણ ઉચ્ચ કવાલિટીનું શિક્ષણ અને આરોગ્ય સેવા ઉપરાંત રોજગારી આ સિવાય પાયાની તમામ જવાબદારી કોઈપણ સરકાર હોય તેઓ જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે અને એટલે જ ભારતીયો વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરવા લાગ્યા છે.

ભારત કરતા વિદેશમાં ઉચ્ચ જીવનધોરણ અને સુરક્ષા મળે છે, વિદેશમાં શાળાઓ અને યુનિવર્સિટીઓ વધુ અદ્યતન હોય છે, જ્યાં પ્રેક્ટિકલ નોલેજ અને સંશોધન (Research) પર ભાર મૂકવામાં આવે છે ઉપરાંત ઘણી જગ્યાએ મફત અથવા સસ્તી આરોગ્ય સેવાઓ, વધુ સારા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે જાહેર પરિવહન (Public Transport): સમયબદ્ધ બસો, ટ્રેનો અને મેટ્રો સેવાઓ, જે ભારતના ટ્રાફિક અને પરિવહનની મુશ્કેલીઓ કરતા ઘણી સારી છે.

વધુ સારા રસ્તા, પાર્ક અને નિયમિત કચરા નિકાલ જેવી પાયાની સુવિધાઓ હોય છે કુશળ કામદારો માટે વધુ સારા પગાર ધોરણો (Higher Salary) અને નોકરીની સુરક્ષા હોય છે સરકારી કામકાજમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર હોતો નથી જે સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવે છે.

અહીં ભેળસેળયુ વેચી શકાતું નથી તેથી ઉચ્ચ ક્વોલિટીની ખાદ્ય ચીજ વસ્તુઓ મળે છે ભેળસેળ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાય છે આ સુવિધાઓના કારણે દર વર્ષે લાખો ભારતીયો વિદેશમાં સ્થાયી થવા માટે ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે સિનિયર પત્રકાર મયુર જાનીએ આ અંગે હાલ કેનેડા ગયેલા વરિષ્ઠ પત્રકાર ડો.રાકેશજી સાથે ચર્ચા કરી ત્યારે તેઓએ કેનેડા અને ભારત વચ્ચેની સ્થિતિ અંગેનું વિસ્તુત વિશ્લેષણ કર્યું હતું જે જોવા માટે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ
  • April 27, 2026

Mamta Banerjee: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (West Bengal Assembly Elections 2026) ને લઈને રાજકીય વાતાવરણ ગરમ છે અને ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mayawati-Akash Anand: માયાવતીએ આકાશ આનંદને ફરી પાર્ટીમાંથી કાઢ્યા, અશોક સિદ્ધાર્થના સંન્યાસથી BSPમાં ખળભળાટ

  • September 10, 2026
  • 2 views
Mayawati-Akash Anand: માયાવતીએ આકાશ આનંદને ફરી પાર્ટીમાંથી કાઢ્યા, અશોક સિદ્ધાર્થના સંન્યાસથી BSPમાં ખળભળાટ

Ajit Bharti SC ST Case: અજીત ભારતી હવે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા, ચંદ્રશેખર આઝાદ કેસમાં આગોતરા જામીનની માગ

  • September 10, 2026
  • 4 views
Ajit Bharti SC ST Case: અજીત ભારતી હવે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા, ચંદ્રશેખર આઝાદ કેસમાં આગોતરા જામીનની માગ

Congress Shaktisinh Gohil: રાજકીય ચંદાના નામે ટેક્સ બચાવવાનો ખેલ? કોંગ્રેસે JPC તપાસની કરી માંગ

  • September 10, 2026
  • 5 views
Congress Shaktisinh Gohil: રાજકીય ચંદાના નામે ટેક્સ બચાવવાનો ખેલ? કોંગ્રેસે JPC તપાસની કરી માંગ

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

  • September 10, 2026
  • 5 views
AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 4 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 8 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?