Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે ભારતને ચીનને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં અમેરિકાનું પ્યાદુ ન બનવા અને ચીનને બદલવાના પ્રયાસમાં અમેરિકાની વધુ નજીક ન જવા ચેતવણી આપી છે, કારણ કે અમેરિકા પર વિશ્વાસ કરી શકાય નહીં, તેમણે ભારતને બ્રિક્સ દેશો સાથે નજીકથી કામ કરવાની અને તેની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખવાની સલાહ આપી છે, સૅક્સે ભાર મૂક્યો કે ભારતે ક્વાડ દ્વારા ચીન વિરોધી એજન્ડામાં જોડાઈને પોતાની સ્વતંત્રતા ગુમાવવી જોઈએ નહીં.તેમનું માનવું છે કે અમેરિકા ભારતનો ઉપયોગ ફક્ત પોતાના ફાયદા માટે કરી રહ્યું છે અને ભારત ક્યારેય ચીનનું સ્થાન લઈ શકશે નહીં.

સૅક્સે ભારતને સુપરપાવર તરીકેની ભૂમિકા સ્વીકારવાની અને અમેરિકાને બદલે રશિયા અને ચીન જેવા દેશો સાથે સંતુલન જાળવવાની સલાહ આપી છે સૅક્સે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓની ટીકા કરી છે અને કહ્યું છે કે અમેરિકા ભારત પ્રત્યે ન્યાયી નથી ટૂંકમાં, સૅક્સે ભારતને યુએસ ભૂરાજનીતિમાં ફસાવવાને બદલે તેની સ્વતંત્ર આર્થિક અને વિદેશ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે.

ભારતે ખરા સમયે ઈરાનને છોડ્યું તેમજ ઈઝરાયેલ ગયા અને બીજા દિવસે ઈરાન પર હુમલો અને ટ્રમ્પ કહે તેટલુંજ કરવાની ભારતની નીતિ દુનિયા સામે આવતા ભારતની વૈશ્વિક ફજેતી થઈ છે, ઉલ્લેખનીય છે કે મોદીને આ વાત અત્યારસુધી દેશના વિપક્ષ અને વિશ્લેષકો દ્વારા કહેવામાં આવતી હતી પણ હવે તો ખુદ અમેરિકાના જાણીતા અર્થશાસ્ત્રીઓ પણ જાહેર ડિબેટ કે મીડિયા સાથેની વાતચીતમાં કહી રાહયા છે ત્યારે બેશક ભારતની ફજેતી થઈ રહ્યાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.
આ મુદ્દા ઉપર વધુ છણાવટ વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ કરી છે જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Panna Farmers Protest: પન્નામાં 12 દિવસથી આંદોલન છતાં ઉકેલ નહીં, હવે ગ્રામજનોએ શરૂ કર્યો ‘સૂળી સત્યાગ્રહ’

  • September 24, 2026
  • 2 views
Panna Farmers Protest: પન્નામાં 12 દિવસથી આંદોલન છતાં ઉકેલ નહીં, હવે ગ્રામજનોએ શરૂ કર્યો ‘સૂળી સત્યાગ્રહ’

Akhilesh Yadav PDA Rath Yatra: રાયબરેલીથી PDA રથયાત્રા, કોંગ્રેસ-સપા વચ્ચે સીટ વહેંચણી પહેલાં અખિલેશનો મોટો રાજકીય સંકેત?

  • September 24, 2026
  • 2 views
Akhilesh Yadav PDA Rath Yatra: રાયબરેલીથી PDA રથયાત્રા, કોંગ્રેસ-સપા વચ્ચે સીટ વહેંચણી પહેલાં અખિલેશનો મોટો રાજકીય સંકેત?

SIR Election Commission Dispute: SIR પર ECIમાં જ મતભેદ! બે કમિશનરોએ 10 મહિનામાં 14 વખત વાંધો કેમ નોંધાવ્યો?

  • September 24, 2026
  • 4 views
SIR Election Commission Dispute: SIR પર ECIમાં જ મતભેદ! બે કમિશનરોએ 10 મહિનામાં 14 વખત વાંધો કેમ નોંધાવ્યો?

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 3 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 5 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 5 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ