Modi: અજમેરમાં મહિલાઓની ભીડ એકત્ર કરવા સરકારી વિભાગને ફરજ પાડવામાં આવી હતી?વાયરલ વિડીયોએ મચાવી ધમાલ

Modi: PM નરેન્દ્રભાઈ મોદીની ઇઝરાયેલ યાત્રા બાદ તરતજ ઇઝરાયેલે ઈરાન ઉપર હુમલો કરી દીધો હજુ આ ચર્ચા ચાલુ હતી ત્યાંજ અજમેરમાં મોદીજીની રેલીમાં નોકરી કરતી મહિલાઓને તેમની મરજી વિરુદ્ધ રેલીમાં લાવવામાં આવી હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ અજમેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીને લઈને એક વિવાદ ઉભો થયો છે, જેમાં ભીડ એકઠી કરવા માટે સરકારી તંત્ર પર દબાણ કરવાના આરોપો લાગ્યા છે

સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો અને વીડિયો અનુસાર, અજમેરમાં પોસ્ટ કરાયેલી કેટલીક મહિલા કર્મચારીઓ અને ઇન્ટર્નનો આરોપ છે કે તેમને રેલીમાં હાજરી આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એક ખાસ કિસ્સામાં, એક મહિલા ઇન્ટર્નનો દાવો છે કે અધિકારીઓએ ધમકી આપી હતી કે જો તે રેલીમાં હાજરી નહીં આપે તો તેણીને (Absent)ગેરહાજર જાહેર કરી તેણીનું ભથ્થું રોકી દેવામાં આવશે”.

વિરોધ પક્ષો અને કેટલાક સ્થાનિક મીડિયા અહેવાલો દાવો કરે છે કે રાજ્ય સરકારે રેલીમાં ભીડ એકઠી કરવા અંગે વિવિધ સરકારી વિભાગો ઉપર દબાણ લાવી કડક સૂચનાઓ આપી હતી.આ રેલીનો હેતુ HPV રસીકરણ અભિયાન શરૂ કરવા અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનો હતો.સરકારનું કહેવું છે કે સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિના ભાગ રૂપે મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.જોકે,રેલીમાં મહિલાઓને બળજબરીથી ત્યાં લાવવામાં આવી હોવાનો દાવો કરતા વીડિયો સામે આવ્યા બાદ આ મુદ્દો વધુ વકર્યો હતો.આ મામલે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

JP Nadda reservation meeting: નડ્ડા અને ‘આરક્ષણ હટાવો આંદોલન’ વચ્ચે બેઠક, BJPની સવર્ણ મતદારોને લઈને ચિંતા કે UP ચૂંટણીની તૈયારી?

  • August 29, 2026
  • 4 views
JP Nadda reservation meeting: નડ્ડા અને ‘આરક્ષણ હટાવો આંદોલન’ વચ્ચે બેઠક, BJPની સવર્ણ મતદારોને લઈને ચિંતા કે UP ચૂંટણીની તૈયારી?

RSS Organizer Sonia Gandhi NAC: RSSના ‘ઓર્ગેનાઇઝર’એ સોનિયા ગાંધી અને NACને ‘દિમાગી નક્સલ’ ગણાવ્યા, ‘દિમાગી નક્સલ’ શબ્દ પર કેમ વધી રહી છે ચર્ચા?

  • August 29, 2026
  • 7 views
RSS Organizer Sonia Gandhi NAC: RSSના ‘ઓર્ગેનાઇઝર’એ સોનિયા ગાંધી અને NACને ‘દિમાગી નક્સલ’ ગણાવ્યા, ‘દિમાગી નક્સલ’ શબ્દ પર કેમ વધી રહી છે ચર્ચા?

Rahul Gandhi: ‘શુદ્ધિકરણ’ વિવાદ પર રાહુલ ગાંધી આક્રમક, ‘શુદ્ધિકરણ’ કરનારાઓ સામે FIRની માંગ

  • August 29, 2026
  • 7 views
Rahul Gandhi: ‘શુદ્ધિકરણ’ વિવાદ પર રાહુલ ગાંધી આક્રમક, ‘શુદ્ધિકરણ’ કરનારાઓ સામે FIRની માંગ

Raju Das Controversy: રાજુ દાસ: ટીવી ચર્ચામાં કોંગ્રેસ નેતા સાથે ગાળાગાળી, અગાઉ ખુર્શીદનું ‘માથું’ કાપવા ઇનામની જાહેરાત

  • August 29, 2026
  • 9 views
Raju Das Controversy: રાજુ દાસ: ટીવી ચર્ચામાં કોંગ્રેસ નેતા સાથે ગાળાગાળી, અગાઉ ખુર્શીદનું ‘માથું’ કાપવા ઇનામની જાહેરાત

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!

  • August 29, 2026
  • 10 views
Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!

Mohan Bhagwat USA Visit: મોહન ભાગવત, તમે તમારા ઘરમાં સાંપ્રદાયિક રમખાણો કરાવો છો અને વિદેશમાં ONENESSની વાત કરો છો! આ દંભ છે

  • August 29, 2026
  • 9 views
Mohan Bhagwat USA Visit: મોહન ભાગવત, તમે તમારા ઘરમાં સાંપ્રદાયિક રમખાણો કરાવો છો અને વિદેશમાં ONENESSની વાત કરો છો! આ દંભ છે