Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Narendramodi:  દેશમાં ગેસનું મહા સંકટ ઉભું થયું છે અને લોકો ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે પણ સરકાર આ બધું માનવા તૈયાર નથી એક પત્રકારે ગેસ માટે લાઈનો લગાવનાર લોકોને બતાવવાનો પ્રયાસ કર્યો તો તેની સામે એક્શન લેવામાં આવ્યા પણ બીજી તરફ ગેસની અછત વચ્ચે હોટલમાં સ્મશાનના કોલસા વપરાતા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

બિહારના પટનામાં દૈનિક ભાસ્કરના એક પત્રકારે હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન સ્મશાનના કોલસાનો હોટલોમાં વપરાશ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો કરતા ભારે હાહાકાર મચ્યો છે.

ઉલ્લેખનીય છે કે બજારમાં લાકડાના સામાન્ય કોલસાની કિંમત અંદાજે ₹25 પ્રતિ કિલો હોય છે, જ્યારે સ્મશાનનો આ કોલસો માત્ર ₹6 થી ₹9 માં મળી રહે છે પરિણામે સ્મશાનના કોલસા સસ્તા મળતા હોય હોટલ અને રેસ્ટોરન્ટ વાળા ખાસ કરીને તંદૂરી રોટી, ચિકન અને અન્ય તંદૂરી આઈટમો રાંધવા માટે આ કોલસાનો ઉપયોગ કરી રહયા છે.

પટનાના બાંસ ઘાટ અને ગુલબી ઘાટ જેવા વિસ્તારોની આસપાસની હોટલોમાં આ કોલસા લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે આતો પકડાયું એટલે ખબર પડી બાકી દેશભરમાં આવું થઈ રહ્યું હોય તેવી આશંકા છે આમ,દેશમાં સર્જાયેલી અફરા તફરી મામલે સિનિયર પત્રકારો મયુર જાની અને રાજેશ ઠાકરે વિસ્તુત ચર્ચા કરી છે જે જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajasthan Voter List Discrepancy: રાજસ્થાનની મતદાર યાદીમાં 18 લાખનો તફાવત, ત્રણ સરકારી આંકડાઓથી ચૂંટણી પંચ સામે સવાલ

  • November 13, 2026
  • 3 views
Rajasthan Voter List Discrepancy: રાજસ્થાનની મતદાર યાદીમાં 18 લાખનો તફાવત, ત્રણ સરકારી આંકડાઓથી ચૂંટણી પંચ સામે સવાલ

India Retail Inflation: ભારતમાં છૂટક મોંઘવારી 6.09% પર પહોંચી, ખાદ્ય મોંઘવારી 8.94%; PM મોદીના જૂના વીડિયો દ્વારા કોંગ્રેસનો કટાક્ષ

  • November 13, 2026
  • 6 views
India Retail Inflation: ભારતમાં છૂટક મોંઘવારી 6.09% પર પહોંચી, ખાદ્ય મોંઘવારી 8.94%; PM મોદીના જૂના વીડિયો દ્વારા કોંગ્રેસનો કટાક્ષ

NCP Merger News: NCPના બંને જૂથો ફરી એક નહીં થાય? સુપ્રિયા સુળેએ વિલયની નવી દરખાસ્ત મળ્યાનો ઇનકાર કર્યો

  • November 13, 2026
  • 4 views
NCP Merger News: NCPના બંને જૂથો ફરી એક નહીં થાય? સુપ્રિયા સુળેએ વિલયની નવી દરખાસ્ત મળ્યાનો ઇનકાર કર્યો

Sonia Gandhi Ram Mandir Remarks: અધૂરા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા રાજકીય લાભ માટે કરાઈ હોવાનો સોનિયા ગાંધીનો આરોપ

  • November 13, 2026
  • 6 views
Sonia Gandhi Ram Mandir Remarks: અધૂરા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા રાજકીય લાભ માટે કરાઈ હોવાનો સોનિયા ગાંધીનો આરોપ

JNU PhD Reservation Controversy: JNUમાં PhD પ્રવેશમાં અનામતના નિયમો અંગે 21 દિવસથી વિરોધ પ્રદર્શન, શું છે સમગ્ર વિવાદ?

  • November 12, 2026
  • 5 views
JNU PhD Reservation Controversy: JNUમાં PhD પ્રવેશમાં અનામતના નિયમો અંગે 21 દિવસથી વિરોધ પ્રદર્શન, શું છે સમગ્ર વિવાદ?

Helle Lyng India Visa Cancellation: PM મોદીને પ્રશ્ન પૂછનારી નોર્વેની પત્રકાર હેલે લ્યુંગનો ભારતીય વીઝા છેલ્લી ઘડીએ રદ

  • November 12, 2026
  • 7 views
Helle Lyng India Visa Cancellation: PM મોદીને પ્રશ્ન પૂછનારી નોર્વેની પત્રકાર હેલે લ્યુંગનો ભારતીય વીઝા છેલ્લી ઘડીએ રદ