PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

PM Modi: દેશમાં આજકાલ ચૂંટણીઓનો માહોલ છે અને સ્ટાર પ્રચારકો પ્રચાર પ્રસાર કરી રહયા છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે, 19 એપ્રિલ 2026ના રોજ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રસ્તા કિનારે ઉભા રહીને પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી (મમરાની ભેળ જેવો નાસ્તો) ખાધો હતો.

પીએમ મોદી રવિવારે પશ્ચિમ બંગાળમાં તેમની ચાર રેલીઓ વચ્ચે ઝારગ્રામના કોલેજ મોર પાસે અચાનક પોતાનો કાફલો રોકીને એક નાની લારી પર પહોંચ્યા હતા અને તેમણે દુકાનદાર પાસે ₹10ની સ્પાઈસી ઝાલમુરી માંગી હતી. દુકાનદારે પૈસા લેવાની ના પાડી હોવા છતાં, પીએમએ આગ્રહ કરીને ₹10 ચૂકવ્યા હતા.
જ્યારે દુકાનદારે પૂછ્યું કે શું ઝાલમુરીમાં ડુંગળી નાખવી છે, ત્યારે મોદીજીએ રમુજી અંદાજમાં જવાબ આપ્યો હતો કે, “હા, ડુંગળી ખાઈએ છીએ, બસ મગજ નથી ખાતા”
આ વિડીયો જોરદાર વાયરલ થયો છે ત્યારે સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે વ્યગાત્મક વિશ્લેષણ કર્યું હતું જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CUG National Security Seminar: CUGના રાષ્ટ્રીય સુરક્ષા સેમિનારમાં ભૈયાજી જોશીની મુખ્ય અતિથિ તરીકે પસંદગી પર વિવાદ, વિદ્યાર્થીઓએ માગી શૈક્ષણિક આધારની સ્પષ્ટતા

  • September 4, 2026
  • 2 views
CUG National Security Seminar: CUGના રાષ્ટ્રીય સુરક્ષા સેમિનારમાં ભૈયાજી જોશીની મુખ્ય અતિથિ તરીકે પસંદગી પર વિવાદ, વિદ્યાર્થીઓએ માગી શૈક્ષણિક આધારની સ્પષ્ટતા

Raghav Chadha: પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી રાઘવ ચઢ્ઢાનું નામ ગાયબ, ‘રાજકીય બદલા’ ના આરોપથી વિવાદ

  • September 4, 2026
  • 6 views
Raghav Chadha: પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી રાઘવ ચઢ્ઢાનું નામ ગાયબ, ‘રાજકીય બદલા’ ના આરોપથી વિવાદ

Swatantra Bharadwaj: આનાથી વધુ સુશીલ, સંસ્કારી, ગુણવાન, પરાક્રમી અને હોશિયાર હિંદુ યુવાન બીજો ક્યાં મળશે!

  • September 4, 2026
  • 7 views
Swatantra Bharadwaj: આનાથી વધુ સુશીલ, સંસ્કારી, ગુણવાન, પરાક્રમી અને હોશિયાર હિંદુ યુવાન બીજો ક્યાં મળશે!

Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?

  • September 3, 2026
  • 4 views
Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?

TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં

  • September 3, 2026
  • 6 views
TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં

Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર

  • September 3, 2026
  • 14 views
Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર