Politics: દિનમે ભૈયા ઔર રાતમે સૈયા!! નારી શક્તિની વાતો તમને શોભા નથી દેતી!!જાણો મધુ કિશ્વરે મોદીજી માટે શું કહ્યું??

Politics: લેખિકા અને શિક્ષણશાસ્ત્રી મધુ કિશ્વરે The Gujarat Reportના તંત્રી-માલિક અને વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા કરવામાં આવતી ‘નારી શક્તિ’ની વાતો પર આકરા પ્રહારો કર્યા હતા.

તેઓએ વિપક્ષને બિલ અસફળ બનાવવા અભિનંદન પણ આપ્યા મધુ કિશ્વરે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર ‘નારી શક્તિ’ (Nari Shakti) અને ‘મહિલા અનામત’ (Women’s Reservation) ની વાતો માત્ર રાજકીય લાભ ખાટવા માટે કરી રહી છેએક સમયે ભાજપ અને મોદીના સમર્થક ગણાતા મધુ કિશ્વર છેલ્લા ઘણાજ સમયથી મોદી સરકારની નીતિઓ અને ખાસ કરીને મહિલા સુરક્ષા તેમજ સંગઠનમાં રહેલા વ્યક્તિઓના ચારિત્ર્યને લઈને ખૂબ જ આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

વિપક્ષ નારી શક્તિ વિરુદ્ધ હોવાના મોદીજીના નિવેદન મામલે મધુ કિશ્વરે કહેલી વાતો સાંભળવા માટે નીચે આપેલો આખો વિડીયો અચૂક જુઓ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?

  • September 3, 2026
  • 3 views
Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?

TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં

  • September 3, 2026
  • 4 views
TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં

Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર

  • September 3, 2026
  • 6 views
Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર

Fake Expiry Date Scam: નવી મુંબઈમાં એક્સપાયરી ડેટ સાથે છેડછાડનું મોટું કૌભાંડ ઝડપાયું, 75 લાખથી વધુનો એક્સપાયર થયેલો ખાદ્યસામાન જપ્ત

  • September 3, 2026
  • 7 views
Fake Expiry Date Scam: નવી મુંબઈમાં એક્સપાયરી ડેટ સાથે છેડછાડનું મોટું કૌભાંડ ઝડપાયું, 75 લાખથી વધુનો એક્સપાયર થયેલો ખાદ્યસામાન જપ્ત

Amit Chavda Gujarat Drought: કોંગ્રેસે અછતગ્રસ્ત વિસ્તારોને દુકાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ, અમિત ચાવડાએ સરકારને ઘેરી

  • September 3, 2026
  • 5 views
Amit Chavda Gujarat Drought: કોંગ્રેસે અછતગ્રસ્ત વિસ્તારોને દુકાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ, અમિત ચાવડાએ સરકારને ઘેરી

India GDP Growth: 7.8% GDP ગ્રોથનો જશ્ન, પણ બેરોજગારી અને મોંઘવારીનું શું? મોદી સરકારના આર્થિક દાવા પર મોટા સવાલ

  • September 3, 2026
  • 8 views
India GDP Growth: 7.8% GDP ગ્રોથનો જશ્ન, પણ બેરોજગારી અને મોંઘવારીનું શું? મોદી સરકારના આર્થિક દાવા પર મોટા સવાલ