Modi: PM ઓફિસનું નવું સરનામું એટલે ‘સેવા તીર્થ!’ જનતાને શુ ફાયદો થશે? જુઓ વિસ્તૃત છણાવટ

Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી PMO ઇમારત “સેવા તીર્થ” અને “કર્તવ્ય ભવન” 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું.આ દિવસ ઐતિહાસિક પણ છે, કારણ કે નવી દિલ્હીને ભારતની આધુનિક રાજધાની તરીકે ઔપચારિક રીતે સ્થાપિત થયાના 95 વર્ષ પૂર્ણ થયા છે. સેવા તીર્થ સંકુલમાં પ્રધાનમંત્રી કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય છે. સેવા તીર્થ સંકુલમાં દિવાલો પર “નાગરિક દેવો ભવ” સૂત્ર પણ અંકિત થયેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ દિલ્હીમાં ઉદ્ઘાટન કરાયેલ નવા કાર્યાલય ‘સેવા તીર્થ’ (અને કર્તવ્ય ભવન) ના બાંધકામમાં ₹૧,૧૮૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે આ આધુનિક સંકુલ સરકારી કચેરીઓના ભાડા પેટે થતા વાર્ષિક અંદાજે ₹૧.૫ હજાર કરોડના ખર્ચને ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે બનાવવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.મોદી સરકારના મતે “ગુલામીની માનસિકતા બદલીને સેવાભાવ સાથે ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષા પૂર્ણ કરવી!” તેવો હેતુ “સેવા તીર્થ” માટે રહેલો છે ત્યારે આ સમગ્ર મામલે સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

  • October 4, 2026
  • 3 views
Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

  • October 4, 2026
  • 5 views
Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

  • October 4, 2026
  • 7 views
BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

  • October 4, 2026
  • 5 views
Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

  • October 4, 2026
  • 9 views
Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ

  • October 4, 2026
  • 10 views
Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ