Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?

● અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને આમેય દેશ નિકાલ કરી શકાય પણ હાથકડી બાંધી બંધક બનાવી અપમાનિત કરીને અમાનવીય વર્તન કેમ ?ઉઠયા સવાલ

Donald Trump: એક તરફ ટ્રમ્પ ભારત અને નરેન્દ્ર મોદી માટે દોસ્તીની અને મોટી મોટી ડીલની વાતો કરે છે પણ બીજી તરફ ભારતીયોને હાથકડી બાંધીને અપમાનિત કરીને ત્યાંથી હડધૂત કરવામાં આવી રહયા છે.

2025 માં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી અને સાંકળોમાં બાંધીને અમાનવીય રીતે જે રીતે દેશનિકાલ કરવામાં આવી રહયા છે તે દ્રશ્યો જોઈ વિપક્ષે સંસદમાં આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો.

ભારત સરકાર તેના નાગરિકોના દેશનિકાલ સંબંધિત તમામ બાબતો પર અમેરિકા સાથેના અમાનવીય વ્યવહાર અંગે વાત કરવી જોઈએ, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રેશન મામલે કડક પગલાં ભરી રહ્યા છે. આ જ કારણ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર સતત યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરી રહ્યું છે.

2025 માં, ટ્રમ્પ વહીવટીતંત્રે એકલા 3,800 ભારતીયોને દેશનિકાલ કર્યા. એક લેખિત પ્રતિભાવમાં, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે ડિસેમ્બરના મધ્ય સુધીમાં, યુનાઇટેડ સ્ટેટ્સે 3,414 ભારતીયોને દેશનિકાલ કર્યા હતા,ભારતીયોને અમાનવીય રીતે હાથકડી બાંધીને જે રીતે વ્યવહાર કરાઈ રહ્યો છે તે મુદે ભારે હોબાળો મચ્યો છે, ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મેહુલ વ્યાસ અને રાજેશ ઠાકર દ્વારા વિસ્તુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

  • August 15, 2026
  • 3 views
Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

  • August 15, 2026
  • 3 views
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

  • August 15, 2026
  • 5 views
UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

  • August 15, 2026
  • 7 views
Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • August 15, 2026
  • 6 views
Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

  • August 15, 2026
  • 10 views
Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ