Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.

Rahul Gandhi: રાહુલ ગાંધી એ જ સૂત્ર બોલતા રહ્યા. જ્યારે પત્રકારોએ તેમને રાજ્યસભામાં પીએમ મોદીના આરોપો વિશે પૂછ્યું તો રાહુલ ગાંધીએ એકજ લાઈનમાં જવાબ આપ્યો કે, “જો ઉચિત સમજો વો કરે.”

હકીકતમાં રાહુલ એ વાત ઉપર ટિપ્પણી કરી હતી કે જ્યારે ચીની ટેન્ક ભારતીય સરહદમાં ઘૂસી ત્યારે સેના પ્રમુખ નરવણેએ રાજનાથ સિંહનો સંપર્ક કરી પૂછ્યું કે હવે શું કરીએ ત્યારે રાજનાથ સિંહે મોદીજીનો હવાલો આપી કહ્યું હતું કે તમને જે ઉચિત લાગે તે કરો.
આમ,નરવણેના પુસ્તક કે જે હજુ અપ્રકાશીત છે તેમાં કહેવામાં આવેલી વાતો અંગે રાહુલ ગાંધી મોદીને ઘેરી રહયા છે.
આ મુદ્દા ઉપર સીનીયર પત્રકાર મેહુલ વ્યાસે કરેલું વિશ્લેષણ જોવાનું ભૂલશો નહિ,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 2 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 3 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 4 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 4 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

  • August 13, 2026
  • 5 views
Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

  • August 13, 2026
  • 5 views
JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’