West Bengal: પ.બંગાળમાં રેકોર્ડબ્રેક મતદાન પાછળ શુ કારણ હોય શકે? જુઓ, ખાસ અહેવાલ

West Bengal: પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની 152 બેઠકો પર 93% મતદાન થયું છે. જો આ જ પેટર્ન બીજા અને છેલ્લા તબક્કાની 142 બેઠકો પર રહી, તો તે બંગાળમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાર મતદાન હશે.

આ વખતની ચૂંટણીમાં બંગાળમાં આટલું વધુ મતદાન શા માટે થયું અને તેનાથી ટીએમસી કે ભાજપમાંથી કોને ફાયદો થઈ શકે? શુ SIR પણ એક કારણ હોય શકે ? શુ મતદારોને લાગી રહ્યું છે કે જો મત નહીં આપ્યો તો નામ કપાઈ જશે ? એક રીતે લોકોને પોતાના અસ્તિત્વનો ડર બેસી ગયો છે?કે પછી રાજકીય પક્ષોના વચનોની અસર છે? બંગાળમાં પહેલા તબક્કામાં 152 બેઠકો પર રેકોર્ડ 92.72% મતદાન થયું છે. બીજા તબક્કામાં 29 એપ્રિલે મતદાન થશે,પરિણામ 4 મેના રોજ આવશે

જે અંગે વિશ્લેષકો અને નિષ્ણાતો પોત પોતાના જુદા જુદા મંતવ્ય રજૂ કરી રહયા છે, આ અંગે સિનિયર પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસે સ્થાનિક વિશ્લેષકો સાથે વાત કરી તેઓના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Meeting: INDIA ગઠબંધનના ૫ મોટા નિર્ણયો, SIR મુદ્દે CJI ને પત્ર અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

  • June 8, 2026
  • 4 views
INDIA Alliance Meeting: INDIA ગઠબંધનના ૫ મોટા નિર્ણયો, SIR મુદ્દે CJI ને પત્ર અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

Gujarat Wildlife Cable Network: ભાજપ સરકારની જંલવિરોધી નીતિ, અભયારણ્યમાં હજારો કિ.મી. વાયરો નંખાયા

  • June 8, 2026
  • 9 views
Gujarat Wildlife Cable Network: ભાજપ સરકારની જંલવિરોધી નીતિ, અભયારણ્યમાં હજારો કિ.મી. વાયરો નંખાયા

Qeshm Island: હોર્મુઝ જળડમરૂમધ્યના મુખ પર આવેલો કેશમ ટાપુ કેમ બન્યો વૈશ્વિક તણાવ અને સુરક્ષાનું કેન્દ્ર?

  • June 8, 2026
  • 13 views
Qeshm Island: હોર્મુઝ જળડમરૂમધ્યના મુખ પર આવેલો કેશમ ટાપુ કેમ બન્યો વૈશ્વિક તણાવ અને સુરક્ષાનું કેન્દ્ર?

Noida Workers Salary Protest: ૨૦,૦૦૦ રૂપિયા પગારની લડાઈ, નોઈડાની ફેક્ટરીઓથી શરૂ થયેલો મજૂરોનો અવાજ

  • June 8, 2026
  • 9 views
Noida Workers Salary Protest: ૨૦,૦૦૦ રૂપિયા પગારની લડાઈ, નોઈડાની ફેક્ટરીઓથી શરૂ થયેલો મજૂરોનો અવાજ

Armenia Election Result: ભારત માટે કસોટીનો સમય; રશિયા અને આર્મેનિયા વચ્ચે કેવી રીતે જળવાશે સંતુલન?

  • June 8, 2026
  • 11 views
Armenia Election Result:  ભારત માટે કસોટીનો સમય; રશિયા અને આર્મેનિયા વચ્ચે કેવી રીતે જળવાશે સંતુલન?

Manipur Relief Camps: મણિપુર હિંસા બાદ રાહત શિબિરોમાં ૭૩૧ વિસ્થાપિતોના મોત, ત્રણ વર્ષ પછી પણ ૪૩ હજારથી વધુ લોકો ઘરવિહોણા

  • June 8, 2026
  • 13 views
Manipur Relief Camps: મણિપુર હિંસા બાદ રાહત શિબિરોમાં ૭૩૧ વિસ્થાપિતોના મોત, ત્રણ વર્ષ પછી પણ ૪૩ હજારથી વધુ લોકો ઘરવિહોણા