PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

PM Modi: આપણા યાત્રાધામોમાં જતા હિન્દુઓને હિન્દૂ જ નડી રહ્યાના કિસ્સા ખૂબજ ચોંકાવનારા છે અહીં સનાતનની વાતો માત્ર ભાષણો પૂરતી જ જોવા મળે છે બાકીતો યાત્રાધામ ઉપરના દ્રશ્યો ઘણું બધુ કહી જાય છે અને એક હિન્દૂ બીજા હિન્દુને મદદ કરતો નથી તે દરેક વિડીયોમાં જોવા મળતા દ્રશ્યો છે.

તાજેતરમાં ગુજરાતના વડોદરાથી બદરીનાથ-કેદારનાથ યાત્રાએ ગયેલા દિલીપભાઈ માળી નામના બાવન વર્ષના એક ભક્તનું હાર્ટ એટેક આવવાથી નિધન થયા બાદ આ ઘટના બાદ સ્થાનિક તંત્ર પર મદદમાં બેદરકારી અને હેરાનગતિના ગંભીર આક્ષેપો થયા છે દિલીપભાઈ માળી કેદારનાથ ધામની યાત્રાએ ગયા હતા જ્યાં ૨૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મંદિરના કપાટ ખુલ્યા બાદ ભારે ભીડ હતી તે વખતે હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.

■તંત્ર સામે હેરાનગતિના આક્ષેપો

મૃતકના પુત્ર, જે ટૂર ઓપરેટર છે, તેમણે સ્થાનિક તંત્ર પર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા હતા પુત્રએ જણાવ્યું કે તેમણે 100 નંબર પર ફોન કરી મદદ માંગી હતી, તબીબી ટીમે ૫-૧૦ મિનિટમાં આવવાનું કહ્યું હતું પરંતુ દોઢ કલાક સુધી કોઈ મદદ મળી ન હતી પુત્રએ આક્ષેપ કર્યો છે કે પિતાનો દેહ બે કલાક સુધી તડકામાં પડ્યો રહ્યો હતો.

મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ દ્વારા ૧૬,૦૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ ઘટના બાદ યાત્રાળુઓમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ બધા હિન્દૂ હતા તેમછતાં બીજા હિન્દુને મદદે નહિ આવ્યા હોવાનું સામે આવ્યું છે,સનાતન ધર્મની વાતો ખૂબ થાય છે,રાજકારણ પણ ટનાટન ચાલે છે પણ આવા તો અનેક વિડીયો વાયરલ થયા છે જેમાં હિન્દૂ જ બીજા હિન્દૂ ને પરેશાન કરતા કે ગરજના પૈસા પડાવતા હોવાની અનેક ફરિયાદ ઉઠી છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

  • September 6, 2026
  • 5 views
Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

  • September 6, 2026
  • 6 views
E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

  • September 6, 2026
  • 7 views
Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

Gujarat Political Donations: ગુજરાતની 6 નાની પાર્ટીઓના દાનનો આંકડો ચોંકાવનારો, 2022-23માં મળ્યા ₹1,500 કરોડથી વધુ

  • September 6, 2026
  • 10 views
Gujarat Political Donations: ગુજરાતની 6 નાની પાર્ટીઓના દાનનો આંકડો ચોંકાવનારો, 2022-23માં મળ્યા ₹1,500 કરોડથી વધુ

Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ

  • September 6, 2026
  • 8 views
Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ

Indian Rural Development: ભારતના ગામડાંઓ કેમ નથી બની શકતા આત્મનિર્ભર?

  • September 6, 2026
  • 8 views
Indian Rural Development: ભારતના ગામડાંઓ કેમ નથી બની શકતા આત્મનિર્ભર?