BJP: ભાજપના નેતાઓ ઉપર ગંભીર આરોપ “મહિલાઓને નેતાઓના બિસ્તર ગરમ કરવા પડે છે!”

BJP: ભાજપના નેતાઓ સામે મહિલા શોષણના આરોપ લાગી રહયા છે અગાઉ મધુ કિશ્વરે શોષણનો આરોપ લગાવ્યા બાદ હવે રાજસ્થાનમાં સમાજ સુધારક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મહિલા અગ્રણી સીમા ગોવિંદે એવું કહીને વિવાદ સર્જ્યો છે કે રાજકારણમાં મહિલાઓને રાજકીય કારકિર્દી બનાવવા માટે ઉપરી નેતાઓનું બિસ્તર ગરમ કરવું પડે છે જે મહિલાઓ શારીરિક સમાધાન નથી કરતી તેવી મહિલાઓ ક્યારેય રાજકારણમાં આગળ આવી શકતી નથી તેઓએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે રાજકારણમાં ગંદકી સિવાય કંઈ નથી અહીં મહિલાઓનું મહત્વ માત્ર સેક્સ માટે કરવામાં આવે છે.

તેમણે (સીમા ગોવિંદે) પોતાનો કડવો અનુભવ વર્ણવતા ચોંકાવનારો આક્ષેપ કર્યો કે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે તેઓને રાજકારણમાં આગળ આવવા માટે સેક્સની ઓફર કરી હતી જ્યારે તેમણે તેમની માંગણીઓ ન સ્વીકારી, ત્યારે તેમના શૈક્ષણિક સંસ્થા (કોલેજ) માં ભૂલો કાઢવામાં આવી અને અંતે તેને બંધ કરાવવાની ફરજ પડી હતી.આ વીડિયો ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે બાદ મહિલા સુરક્ષા અને રાજકારણમાં મહિલાઓના સન્માનને લઈને મોટી ચર્ચાઓ શરૂ થઈ આ અગાઉ મધુ કિશ્વરે ભાજપમાં ચાલતા મહિલા શોષણનો આરોપ મૂકી ચકચાર જગાવી હતી.

આ એજ મધુ કિશ્વર છે કે જેઓ એક સમયે નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક હતા અને ૨૦૧૪ની ચૂંટણી પહેલાં તેમના સમર્થનમાં ‘મોદીનામા’ પુસ્તક પણ લખ્યું હતું. જોકે, ૨૦૨૬ના તાજેતરના અહેવાલો મુજબ, તેમણે વડાપ્રધાન મોદી પર ગંભીર અંગત અને નૈતિક આક્ષેપો કર્યા છે, જે તેમના અગાઉના વલણથી બિલકુલ વિપરીત છે.આમ,ભાજપમાં ચાલતા મહિલાઓ શોષણના આરોપીઓએ ભારે ચકચાર જગાવી છે.જોકે,સીમા ગોવિંદેતો એટલે સુધી કહ્યું કે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ દૂધે ધોયેલા નથી રાજકારણમાં મહિલાઓએ જો આગળ આવવું હોય તો ઉપરી નેતાઓ સાથે સૂવું પડે છે અને તેઓ ઈચ્છે ત્યારે સેક્સ માણવા દબાણ કરે છે,તેઓએ કહ્યું કે રાજકારણ એક ગંદકી છે જે મહિલાઓ માટે સલામત પ્લેટફોર્મ નથી.આ ઉપરથી સાબિત થાય છે કે બલિદાનોથી મેળવેલી આઝાદી બાદ લોકશાહીનું નામ વટાવી ‘કાળા દેશી અંગ્રેજો’ એ ઉપાડો લીધો છે તેઓને નાથવા વાળું કોઈ નથી તેવી જનતામાં ચર્ચાઓ ઉઠી છે.આ મામલે સીમા ગોવિંદે જે આક્ષેપ કર્યા છે તે અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

    • October 4, 2026
    • 3 views
    Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

    Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

    • October 4, 2026
    • 5 views
    Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

    BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

    • October 4, 2026
    • 7 views
    BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

    Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

    • October 4, 2026
    • 5 views
    Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

    Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

    • October 4, 2026
    • 9 views
    Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

    Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ

    • October 4, 2026
    • 10 views
    Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ