MODI JI: PM નરેન્દ્ર મોદીએ નોઈડામાં ભર બપોરે લોકોને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવા કહ્યું! જાણો કેમ?

MODI JI: નરેન્દ્ર ભાઈ મોદી કંઈક ને કંઈક મહાન કાર્ય કરવા ટેવાયેલા છે કે તેનાથી મુદ્દો વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બની જાય.આવુજ કઈક તેઓએ તા.૨૮ માર્ચ, ૨૦૨૬ ના રોજ જેવર (નોઈડા) આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ફેઝ ૧ ના ઉદ્ઘાટન સમારોહ વખતે કર્યું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ઉપસ્થિત મેદનીને ધોળા દિવસે મોબાઇલ ટોર્ચ (ફ્લેશલાઇટ) ચાલુ કરવા કહ્યું હતું.

નરેન્દ્ર મોદીના મતેઆ એક પ્રતીકાત્મક સંકેત હતો, જેના દ્વારા તેમણે ઉદ્ઘાટનનો શ્રેય જનતાને આપ્યો, વિકાસ કાર્યની માલિકીનો દાવો કર્યો.આ અગાઉ પણ અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કરી તેઓ વિવાદમાં આવ્યા હતા આ મુદ્દે ડો.શીવ કુમાર મિશ્રાએ વિસ્તૃત છણાવટ કરી હતી.જુઓ ખાસ વિશ્લેષણ..

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

    • October 4, 2026
    • 3 views
    Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

    Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

    • October 4, 2026
    • 5 views
    Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

    BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

    • October 4, 2026
    • 7 views
    BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

    Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

    • October 4, 2026
    • 5 views
    Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

    Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

    • October 4, 2026
    • 9 views
    Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

    Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ

    • October 4, 2026
    • 10 views
    Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ