Modi: ખોટાને ખોટું કહેવું શુ પાપ છે? નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકો કટ્ટર વિરોધી કેમ બની ગયા?

Modi: સમગ્ર દેશમાં ઉથલ પાથલ મચી છે અને ઘણા એવા સવાલો છે જેનો વિપક્ષ જવાબ માંગી રહ્યો છે પણ તેના કોઈ જવાબ મળતા નથી આવા સમયે વિશ્લેષકોમાં પણ સવાલ ઉઠ્યો છે કે શું પ્રબુદ્ધ લોકોની જવાબદારી બનતી નથી કે ખોટા લોકો કે વિચારસરણીને શા માટે ટેકો આપવો જોઈએ ? ખોટાને ખોટું કેમ કહેતા નથી? જોકે અપવાદ રૂપ કિસ્સામાં મધુ કિશ્વરની વાત કરવામાં આવેતો તેઓ એક સમયે નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક હતા અને ૨૦૧૪ની ચૂંટણી પહેલાં તેમના સમર્થનમાં ‘મોદીનામા’ પુસ્તક પણ લખ્યું હતું. જોકે,હવે તેમણે વડાપ્રધાન મોદી પર ગંભીર અંગત અને નૈતિક આક્ષેપો કર્યા છે, જે તેમના અગાઉના વલણથી બિલકુલ વિપરીત છે એજ રીતે પ્રખ્યાત વકીલ રામ જેઠમલાણી કે જેઓએ ૨૦૧૪માં મોદીને ટેકો આપ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં તેઓ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં જેવા મુદ્દે મોદી સરકારના કટ્ટર વિરોધી બની ગયા હતા. તેમનું અવસાન ૮ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ થયું હતુ.આવા ગુજરાતમાં પણ ઘણા નામો છે જેઓ અગાઉ સમર્થક હતા પણ બાદમાં વિરોધી બની ગયા હતા જેમાં શંકરસિંહ વાઘેલા અને કેશુબાપા વગરે નામો સમાચાર માધ્યમોમાં છવાયેલા રહેતા હતા.સિનિયર પત્રકાર મયુર જાની અને ડો.રાકેશ પાઠકે આ મુદ્દે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે. જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 3 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 3 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 5 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

  • September 28, 2026
  • 7 views
Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ

  • September 28, 2026
  • 9 views
LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ