Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ

Trump: અમેરિકા-ઈઝરાયેલનો ઈરાન ઉપર હુમલો અને ત્યારબાદ સર્જાયેલા મિડલ ઈસ્ટનું યુદ્ધ હવે ખતરનાક મોડ તરફ જઈ રહ્યુ છે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે શનિવારે ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે આજે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે.તેમણે કહ્યું કે આ હુમલાઓનો હેતુ ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને મિસાઈલ બનાવતી ફેક્ટરીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડવાનો છે.મહત્વનું છે કે ઈરાને પણ હવે આક્રમક વલણ અપનાવી અમેરિકાને જોરદાર જવાબ આપ્યો છે.

ઇરાને યુએસની સૌથી સુરક્ષિત મનાતી એર ડિફેન્સ સિસ્ટમ THAAD (થાડ) ને તોડી પાડી અમેરિકાના ગાલ પર કસકસતો તમાચો ઝીકયો છે.જોર્ડન, સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) માં આવેલા અમેરિકન રડાર બેઝ પર ઈરાને સચોટ હુમલા કરીને અમેરિકાના ‘સંરક્ષણ કવચ’ને તોડી નાખતા અમેરિકા બરાબરનું ગિન્નાયું છે.

ઈરાનની આઈઆરજીસીએ દુનિયા સમક્ષ જણાવ્યુંકે કુવૈત અને યુએઈમાં અમેરિકાની રડાર સિસ્ટમ, ફ્યુલ સ્ટોરેજ ફેસિલિટી અને રનવે પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરી નષ્ટ કરી દીધા છે જેના સેટેલાઈટ પુરાવા આપ્યા છે,IRGC એ કહ્યું કે અમે નવી જનરેશનની મિસાઈલ અને ડ્રોન વડે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

ઇરાને સચોટ હુમલા કરતા અમેરિકા ચોંકી ગયું છે અને આ સંદર્ભે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલોમાં ત્રણ અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે રશિયા ઈરાનને એવી ટાર્ગેટિંગ ઈન્ટેલિજન્સ આપી રહ્યું છે, જેનાથી ઈરાન અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે.

આ બધા વચ્ચે અમેરિકાએ ભારતની રિફાઇનરીઓમાં રશિયાનું સસ્તું તેલ લેવાની 30 દિવસની મર્યાદામાં પરમિશન આપી છે, આ મુદ્દે વાત કરતા વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ જણાવ્યું કે ક્યાંક અમેરિકાનો ઈરાદો એવો તો નથી ને કે ભારતની રિફાઇનરીઓમાં રશિયાનું તેલ પ્રોસેસ થાય અને સ્ટોર થાય તેનો અમેરિકા પોતે પાછળથી ઉપયોગ કરી શકે?કારણ કે ટ્રમ્પ પોતાનું હિત પહેલા જુએ છે.આ સમગ્ર મામલે સિનિયર પત્રકારો મયુર જાની, મેહુલ વ્યાસ અને અરુણ દીક્ષિતે વિસ્તૃત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહી.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 6 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!