Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

Narendramodi: અમેરિકન પત્રકાર અને રાજકીય વિવેચક એના કાસ્પરિયને એક ટીવી શો દરમિયાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ તરફી નીતિને ખુલ્લી પાડી કહ્યું કે ઈઝરાયેલ માટે ભારતે પોતાના દરવાજા ખોલી આપ્યા,ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલ વચ્ચેના વધતા સંબંધો પર તીવ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તેમના નિવેદનના મુખ્ય મુદ્દાઓમાં અમેરિકન સરકાર સામે પણ આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું કે અમેરિકન સરકારને તેના સૈનિકોના જીવનની પરવા નથી અને તે અન્ય દેશોનું શોષણ કરે છે.

ભારત અને ઇઝરાયલ પર ટિપ્પણી કરતા તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે “નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે.”

આ ટિપ્પણીઓ ઇઝરાયલી સંસદ (નેસેટ) માં પીએમ મોદીના ભાષણ, બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરારો અને ઇઝરાયલ પ્રત્યે ભારતના વલણના સંદર્ભમાં કરવામાં આવી હતી, આ નિવેદનની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ હતી અને તેને ભારતીય વિદેશ નીતિ પર આકરો હુમલો માનવામાં આવી રહ્યો છે,આ સમગ્ર મામલે વરીષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,જુઓ ખાસ વિશ્લેષણ

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar Cooperative Bank Scam: ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં કથિત ગેરરીતિઓનો વિવાદ, ભરતીથી લઈને કરોડોના નાણાકીય વ્યવહારો સુધી સવાલો

  • October 18, 2026
  • 3 views
Bhavnagar Cooperative Bank Scam: ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં કથિત ગેરરીતિઓનો વિવાદ, ભરતીથી લઈને કરોડોના નાણાકીય વ્યવહારો સુધી સવાલો

FSSAI Food Safety Action: બિસ્કિટમાં પશુઆહારના ભૂસાનો આક્ષેપ, નેસ્લે-HUL સહિત અનેક બ્રાન્ડ સામે કાર્યવાહી

  • October 18, 2026
  • 3 views
FSSAI Food Safety Action: બિસ્કિટમાં પશુઆહારના ભૂસાનો આક્ષેપ, નેસ્લે-HUL સહિત અનેક બ્રાન્ડ સામે કાર્યવાહી

Jalalpur Liquor Protest: ‘દારૂ ક્યારેય બંધ ન થાય, કંટ્રોલ થાય’, મહિલા PSIના નિવેદન બાદ જલાલપુરમાં રોષ, ગ્રામજનોની 9 કિમી પદયાત્રા

  • October 18, 2026
  • 6 views
Jalalpur Liquor Protest: ‘દારૂ ક્યારેય બંધ ન થાય, કંટ્રોલ થાય’, મહિલા PSIના નિવેદન બાદ જલાલપુરમાં રોષ, ગ્રામજનોની 9 કિમી પદયાત્રા

DMK SIR Protest: DMKએ SIR રદ કરવા, જ્ઞાનેશ કુમારને હટાવવા અને બેલેટ પેપર પાછાં લાવવા સહિતના 4 પ્રસ્તાવ પસાર કર્યા

  • October 18, 2026
  • 5 views
DMK SIR Protest: DMKએ SIR રદ કરવા, જ્ઞાનેશ કુમારને હટાવવા અને બેલેટ પેપર પાછાં લાવવા સહિતના 4 પ્રસ્તાવ પસાર કર્યા

Right to Peaceful Protest: જંતર-મંતર પર તિરંગો ફરકાવનારાઓની ધરપકડ, શાંતિપૂર્ણ વિરોધના અધિકાર પર ઊઠ્યા સવાલ

  • October 18, 2026
  • 9 views
Right to Peaceful Protest: જંતર-મંતર પર તિરંગો ફરકાવનારાઓની ધરપકડ, શાંતિપૂર્ણ વિરોધના અધિકાર પર ઊઠ્યા સવાલ

Kolkata Durga Puja Stampede: કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગથી 19નાં મોત, આયોજક સમિતિના સભ્યો સહિત 7ની ધરપકડ

  • October 18, 2026
  • 9 views
Kolkata Durga Puja Stampede: કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગથી 19નાં મોત, આયોજક સમિતિના સભ્યો સહિત 7ની ધરપકડ