Narendramodi: PM બનવા માટે લોકોના દિલ જીતવા પડે! મોદીની કોંગ્રેસને સલાહ,જુઓ, વિશ્લેષકો શુ કહે છે!

Narendramodi: મેરઠમાં નમો ભારત ટ્રેન, રેપિડ રેલ અને મેટ્રોના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું. AI સમિટમાં NSUIના વિરોધ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશને બદનામ કરવામાં લાગી છે.

કોંગ્રેસના નેતાઓ વિદેશી મહેમાનોની સામે નગ્ન અવસ્થામાં કોન્ફરન્સ સ્થળે પહોંચ્યા. હું કોંગ્રેસના સભ્યોને પૂછું છું, દેશ જાણે છે કે તમે પહેલાથી જ નગ્ન છો, તો તમને તમારા કપડાં ઉતારવાની જરૂર કેમ લાગી?કોંગ્રેસના નેતાઓએ ત્યાં જે કર્યું તે દર્શાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી વૈચારિક રીતે કેટલી નાદાર અને ખોખલી બની ગઈ છે.

■ વડાપ્રધાનની કોંગ્રેસને સલાહ

પીએમ મોદીએ કહ્યું, “હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે વડાપ્રધાન બનવા માટે તમારે લોકોના દિલ જીતવા પડશે,તમે સંસદમાં સીટ કબજે કરીને વડાપ્રધાન નહીં બની શકો”
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાની અને અરુણ દીક્ષિતે વિસ્તુત છણાવટ કરી છે જુઓ તેઓનું શુ કહેવું છે આ વીડિયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

  • October 13, 2026
  • 3 views
Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

  • October 13, 2026
  • 5 views
Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?

  • October 13, 2026
  • 5 views
RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?

Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

  • October 13, 2026
  • 6 views
Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

  • October 13, 2026
  • 7 views
Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો

  • October 13, 2026
  • 8 views
Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો