Narendramodi: “ગલગોટિયા”ની ‘ગોળા ફેંક’ પદ્ધતિ કોની દેન? ‘ગપગોળા’થી દુનિયાભરમાં “ઈજ્જત”નો ફાલુદો થયો તે નફામાં.. જુઓ,જોરદાર વિશ્લેષણ

Narendramodi: દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 (India AI Impact Summit 2026)માંથી ગલગોટિયા યુનિવર્સિટીને આઉટ કરી દેવામાં આવી આ વિવાદના મુખ્ય કારણોમાં યુનિવર્સિટીએ એક રોબોટિક ડોગી (‘ઓરિયન’) પ્રદર્શિત કર્યો અને દાવો કર્યો હતી કે તે તેમના સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જોકે, નિષ્ણાતોએ તેને ચીની કંપની યુનિટ્રી રોબોટિક્સનું યુનિટ્રી ગો2 મોડેલ( Unitree Robotics’ Unitree Go2)તરીકે ઓળખાવ્યું, જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.

ત્યારબાદ ભારત સરકારના નિર્દેશ પર યુનિવર્સિટીને તાત્કાલિક તેનો સ્ટોલ ખાલી કરવા કહેવામાં આવ્યું અને આયોજકોએ તેમના સ્ટોલનો પાવર સપ્લાય કાપી નાખ્યો અને તેને બંધ કરી દીધો.

વિવાદ વધતા યુનિવર્સિટીએ માફી માંગી અને કહ્યું કે તેમના પ્રતિનિધિ (પ્રોફેસર નેહા સિંહ) “ખોટી માહિતી ધરાવતા” હતા અને કેમેરા સામે ઉત્સાહમાં આવી જઈને ખોટી માહિતી આપી દીધી.

તાજા અહેવાલો અનુસાર, પ્રોફેસર નેહા સિંહે આ ઘટના બાદ રાજીનામું આપી દીધું છે. ઉત્તર પ્રદેશ સરકાર આ મામલે યુનિવર્સિટી સામે તપાસ પણ શરૂ કરી શકે છે, હવે આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સિનિયર પત્રકારો મયુર જાની, અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે આ મામલે વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે. જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!

  • August 21, 2026
  • 3 views
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!

Champat Rai Open Letter: ચંપત રાયના ખુલ્લા પત્રમાં અયોધ્યા મંદિર નિર્માણની અંદરની વાતો, નરેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર ભાર

  • August 21, 2026
  • 3 views
Champat Rai Open Letter: ચંપત રાયના ખુલ્લા પત્રમાં અયોધ્યા મંદિર નિર્માણની અંદરની વાતો, નરેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર ભાર

Rahul Gandhi-Sahil Protest: 19 વર્ષના સાહિલની FIR કેમ નહીં? DCP ઓફિસ બહાર રાહુલ ગાંધીનું ધરણું, સરકાર પર કોંગ્રેસના ગંભીર આરોપ

  • August 21, 2026
  • 4 views
Rahul Gandhi-Sahil Protest: 19 વર્ષના સાહિલની FIR કેમ નહીં? DCP ઓફિસ બહાર રાહુલ ગાંધીનું ધરણું, સરકાર પર કોંગ્રેસના ગંભીર આરોપ

State Dependence on Centre: ‘આત્મનિર્ભર ભારત’ની વાત વચ્ચે રાજ્યો કેમ બન્યા કેન્દ્ર પર વધુ નિર્ભર? 17 વર્ષના આંકડા ખોલે છે પોલ

  • August 21, 2026
  • 5 views
State Dependence on Centre: ‘આત્મનિર્ભર ભારત’ની વાત વચ્ચે રાજ્યો કેમ બન્યા કેન્દ્ર પર વધુ નિર્ભર? 17 વર્ષના આંકડા ખોલે છે પોલ

Shillong KSU protest 2026: શિલોંગમાં KSUની રેલી હિંસક બની, 31 વાહનોને નુકસાન, 16 ઘાયલ; સરકાર સામે આંદોલન કેમ?

  • August 21, 2026
  • 6 views
Shillong KSU protest 2026: શિલોંગમાં KSUની રેલી હિંસક બની, 31 વાહનોને નુકસાન, 16 ઘાયલ; સરકાર સામે આંદોલન કેમ?

Sugar Import India: 10 લાખ ટન શુલ્કમુક્ત ખાંડ આયાત, E20 ઇથેનોલ નીતિથી મોંઘી થઈ ખાંડ? સરકાર સામે મોટો નીતિગત સવાલ

  • August 21, 2026
  • 9 views
Sugar Import India: 10 લાખ ટન શુલ્કમુક્ત ખાંડ આયાત, E20 ઇથેનોલ નીતિથી મોંઘી થઈ ખાંડ? સરકાર સામે મોટો નીતિગત સવાલ