BJP: મોદી સાહેબ ઉદ્ઘાટન કરતા જાય અને એરપોર્ટ બંધ થતાં જાય છે! ગજબનો સિલસિલો રહ્યો છે!! લોકોમાં ઉઠ્યા સવાલ

BJP: PM નરેન્દ્ર મોદી જોર શોરથી ઉદ્ઘાટન તો કર્યા કરે છે મોટી મોટી વાતો પણ થાય છે અને પાછળથી જે તે પ્રોજેકટ બંધ થઈ જતા હોવાના અનેક કિસ્સા છે ત્યારે એરપોર્ટની બાબતમાં આ વાત બરાબરની લાગુ પડે છે વડાપ્રધાન મોદીએ 28 માર્ચ, 2026ના રોજ જેવરમાં એશિયાના સૌથી મોટા એરપોર્ટ્સમાંના એક એવા ‘નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું અને મોટી મોટી વાતો પણ કરી છે પણ આ પહેલા જે ઉદઘાટન થયા તેનું શું થયું તે પણ જાણવા જેવું છે.

2021 પછી ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલા 7 નવા એરપોર્ટ્સમાંથી 6 એરપોર્ટ પર હાલમાં બંધ થઈ ગયા છે અહીં નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ્સ ક્યારનીય બંધ થઈ ચુકી છે અહીંના કુશીનગર, આઝમગઢ, અલીગઢ, મુરાદાબાદ, શ્રાવસ્તી અને ચિત્રકૂટ જેવા એરપોર્ટ્સ પરથી એરલાઇન્સ કંપનીઓએ ઓછી મુસાફર સંખ્યા અને ટેકનિકલ કારણોસર ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે ત્યારે હવે સવાલ થાય કે કરોડો ખર્ચો શુ કામ કર્યો હશે?

આમ,ઉદ્ઘાટન કરવાનું મોટી વાતો કરવાની પછી જેનું ઉદ્ઘાટન થયું હોય તે ભૂલીને બીજું ઉદ્ઘાટન કરવાનું!! હવે ટેકનોલોજી અને મોબાઈલ યુગમાં આ બધું હાસ્યાસ્પદ બની રહ્યું હોવાનું લોકો જણાવી રહયા છે,આવા વિડીયો બનાવી પોસ્ટ કરી રહયા છે અને મોદી સરકારને સવાલ પૂછી રહયા છે.
સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે જે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: MODI-SHAH માટે માથાનો દુખાવો બનતા આ ગુજરાતના ખેડૂત આંદોલનો

  • July 2, 2026
  • 1 views
Gujarat Farmers Protest: MODI-SHAH માટે માથાનો દુખાવો બનતા આ ગુજરાતના ખેડૂત આંદોલનો

Indian Citizenship Passport Controversy: પાસપોર્ટ અને નાગરિકતા, શું આ કોઈ મોટી રાજકીય રણનીતિનો હિસ્સો છે?

  • July 2, 2026
  • 4 views
Indian Citizenship Passport Controversy: પાસપોર્ટ અને નાગરિકતા, શું આ કોઈ મોટી રાજકીય રણનીતિનો હિસ્સો છે?

WhatsApp Username Feature: વોટ્સએપનું નવું ‘યુઝરનેમ’ ફીચર, યુઝર્સ માટે પ્રાઈવસી કે ગુનેગારો માટે સુરક્ષિત આશ્રય?

  • July 2, 2026
  • 5 views
WhatsApp Username Feature: વોટ્સએપનું નવું ‘યુઝરનેમ’ ફીચર, યુઝર્સ માટે પ્રાઈવસી કે ગુનેગારો માટે સુરક્ષિત આશ્રય?

Nasrapur Child Rape Murder Case: નસરાપુર દુષ્કર્મ-હત્યા કેસ, પુણેની અદાલતનો ઐતિહાસિક ચુકાદો, દોષિતને ફાંસી!

  • July 2, 2026
  • 8 views
Nasrapur Child Rape Murder Case: નસરાપુર દુષ્કર્મ-હત્યા કેસ, પુણેની અદાલતનો ઐતિહાસિક ચુકાદો, દોષિતને ફાંસી!

Gujarat Mining Mafia: આ છે આપણું ગુજરાત! ખાણ માફિયાઓ સામે વર્ષે 6 હજારથી 11 હજાર કેસ

  • July 2, 2026
  • 11 views
Gujarat Mining Mafia: આ છે આપણું ગુજરાત! ખાણ માફિયાઓ સામે વર્ષે 6 હજારથી 11 હજાર કેસ

US Birthright Citizenship: અમેરિકન નાગરિકતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ટ્રમ્પના કારોબારી આદેશને ફગાવ્યો!

  • July 1, 2026
  • 11 views
US Birthright Citizenship: અમેરિકન નાગરિકતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ટ્રમ્પના કારોબારી આદેશને ફગાવ્યો!