Trade Deal: ભારત-યુએસ ટ્રેડ ડીલ સામે ખેડૂતોમાં ઉગ્ર વિરોધ! જુઓ ખેડૂતોએ શુ કહ્યું?

Trade Deal: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારને લઈ ખેડૂતોમાં વિરોધ શરૂ થયો છે, ખેડૂતો પોતાના અધિકારોના રક્ષણ માટે એક થઈ રહયા છે.

ખેડૂતોનું કહેવું છે કે ટ્રેડ ડિલ મામલે સરકાર દાવો કરી રહી છે કે કૃષિ ક્ષેત્રને આ સોદાથી દૂર રાખવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ યુએસ કૃષિ મંત્રીના નિવેદનો આનાથી સંપૂર્ણપણે વિપરીત છે યુએસ કૃષિમંત્રી પોતાના દેશના કૃષિ ઉત્પાદનો ભારતમાં નિકાસ થવાની વાત કરી રહયા છે.

ત્યારે હવે સવાલ એ થાય કે જો અમેરિકાથી સસ્તા કૃષિ ઉત્પાદનો અને સોયાબીન તેલની આયાત શરૂ થશે, તો ભારતીય ખેડૂતોના પાકના બજાર ભાવમાં ભારે ઘટાડો થશે, જેના કારણે ખેડૂતો દેવાના દલદલમાં વધુ ફસાઈ જશે.

અમેરિકામાં ખેડૂતોને મોટી સબસિડીનું ઉદાહરણ આપતા ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ભારતીય ખેડૂતોની તુલનાત્મક પરિસ્થિતિ ચિંતા જનક છે.
આ અંગે હવે ખેડૂતો આંદોલન કરનાર છે ત્યારે હાલ ખેડૂતોમાં કેવો માહોલ છે અને તેઓની આગામી રણનીતી અંગે વરીષ્ઠ પત્રકાર મેહુલ વ્યાસે ખેડૂતોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gallbladder Cancer India: ભારતમાં ગોલ બ્લેડર કેન્સરનું હોટસ્પોટ, બિહારથી આસામ સુધી શું છે આ ચોંકાવનારો પેટર્ન?

  • August 20, 2026
  • 3 views
Gallbladder Cancer India: ભારતમાં ગોલ બ્લેડર કેન્સરનું હોટસ્પોટ, બિહારથી આસામ સુધી શું છે આ ચોંકાવનારો પેટર્ન?

AI chip supply chain: AIની દુનિયા પર કોનો કબજો? ચીનના મિનરલ્સથી તાઈવાનની ચિપ્સ સુધી, ભારત ક્યાં ઊભું છે?

  • August 20, 2026
  • 4 views
AI chip supply chain: AIની દુનિયા પર કોનો કબજો? ચીનના મિનરલ્સથી તાઈવાનની ચિપ્સ સુધી, ભારત ક્યાં ઊભું છે?

Netanyahu Islamic Republic of Britain: શું બ્રિટન બની રહ્યું છે ‘ઇસ્લામિક રિપબ્લિક’? આંકડા, ઈમિગ્રેશન અને નેતન્યાહૂના દાવાનું સત્ય

  • August 20, 2026
  • 8 views
Netanyahu Islamic Republic of Britain: શું બ્રિટન બની રહ્યું છે ‘ઇસ્લામિક રિપબ્લિક’? આંકડા, ઈમિગ્રેશન અને નેતન્યાહૂના દાવાનું સત્ય

UAE Iran trade suspension: બે બેલેસ્ટિક મિસાઈલ બાદ UAEનો કડક જવાબ, ઈરાન સાથેના ટ્રેડ પર બ્રેકથી કોને પડશે સૌથી મોટો ફટકો?

  • August 20, 2026
  • 10 views
UAE Iran trade suspension: બે બેલેસ્ટિક મિસાઈલ બાદ UAEનો કડક જવાબ, ઈરાન સાથેના ટ્રેડ પર બ્રેકથી કોને પડશે સૌથી મોટો ફટકો?

Gen Alpha student protest: Gen Alpha રસ્તા પર, શાળા, ભાડું અને શિક્ષણના સવાલે વિદ્યાર્થીઓએ તંત્રને ઘેર્યું

  • August 20, 2026
  • 7 views
Gen Alpha student protest: Gen Alpha રસ્તા પર, શાળા, ભાડું અને શિક્ષણના સવાલે વિદ્યાર્થીઓએ તંત્રને ઘેર્યું

Veena T ED investigation: પિનરાઈ વિજયનની પુત્રી વીણા પર EDનો મોટો આરોપ, ₹20.05 કરોડના કથિત હિસાબની તપાસ તેજ

  • August 20, 2026
  • 8 views
Veena T ED investigation: પિનરાઈ વિજયનની પુત્રી વીણા પર EDનો મોટો આરોપ, ₹20.05 કરોડના કથિત હિસાબની તપાસ તેજ