Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

Donald Trump: ભારતના વડાપ્રધાન મોદી સાહેબ દુનિયામાં ઘણા પર્સનલ મિત્રો ધરાવે છે તેઓ આવા મિત્રોને પર્સનલ મિત્રતા ગણાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમાંય ટ્રમ્પ પણ પર્સનલ મિત્ર છે અને તેથી ટ્રમ્પ કહે તેમ કરતા હોવાની વાતો પણ ચર્ચામાં છે એ સિવાય એપસ્ટીન ફાઇલ્સમાં જે રીતે ટ્રમ્પનું નામ ખૂલ્યું છે અને યોગાનુયોગ ટ્રમ્પ મોદીના મિત્ર છે ટ્રમ્પનું આ ફાઇલ્સમાં 38000 વખત નામ છે.

બીજી તરફ મોદીજીના નામનો પણ આ ફાઇલ્સમાં ઉલ્લેખ છે જેની ખૂબ ચર્ચા પણ છે.મહત્વનું છે કે અમેરિકામાં સગીર વયની બળકીઓના યૌનશાષણ અને માનવ તસ્કરીના દલ્લો એવો અબજોપતિ જેફરી એપસ્ટીનના ગુપ્ત દસ્તાવેજો હવે સાર્વજનિક થતાં જ અનેકના અસલી ચહેરા ખુલ્લા પડી ગયા છે.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા લગભગ 30 લાખ પાનાંના દસ્તાવેજો પછી અત્યારસુધીમાં 10 દેશોમાં 15થી વધુ ઉચ્ચ અધિકારીને પદ ગુમાવવું પડ્યું છે. 80થી વધુ મોટાં નામો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.અમેરિકાથી યુરોપ સુધી ફેલાયેલી એપસ્ટીન ફાઇલોએ રાજકારણીઓ, રાજદૂતો, અબજોપતિઓ અને શાહી પરિવારો સુધી તપાસની આંચ પહોંચાડી દીધી છે. ફાઇલોમાં 700-1000 પ્રભાવશાળી લોકોનાં નામ ઇ-મેલ, ફ્લાઇટ લોગ્સ અને સંપર્ક રેકોર્ડ્સમાં નોંધાયેલાં છે.

આમાં 100 રાજકારણી અને વરિષ્ઠ રાજદ્વારીઓ, 200 અબજોપતિઓ અને કોર્પોરેટ જગતનાં મોટાં નામો અને હજારથી વધુ નાની છોકરીઓ અને યુવતીઓના યૌનશોષણ સાથે સંકળાયેલા ખુલાસાઓ સામેલ છે.આ તમામ મુદ્દે વાત કરી રહયા છે સિનિયર પત્રકાર મયૂર ભાઈ જાની તો તેઓ શુ કહે છે તે જાણીએ,જુઓ વિસ્તુત વિશ્લેષણ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 2 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 3 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 4 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 9 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 7 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 8 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો