Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

Supreme Court: NCERTના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં “ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર” સંબંધિત પ્રકરણને લઈને સર્જાયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે ભારે નારાજગી વ્યક્ત કરી છે, અને ન્યાયતંત્રને બદનામ કરનારા આ કન્ટેન્ટની તપાસના આદેશ આપ્યા છે,આ મામલે NCERTએ માફી માંગી છે અને વિવાદાસ્પદ બુકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શુ છે સમગ્ર મામલો અને તેના મુખ્ય મુદ્દા શુ છે ? જાણો

NCERT દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેની ટિપ્પણી કરવામાં આવી છે જે ઉભરતા બાળકોના કુમળા માનસ ઉપર વિપરીત અસર કરી શકે તે મુદ્દો ઉઠવાયો છે.

NCERT સામે સુપ્રીમ કોર્ટની નારાજગી

NCERT દ્વારા કોર્ટમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે પાઠય પુસ્તકમાં ઉલ્લેખ થતાં સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે આ બાબતનું સ્વતઃ સંજ્ઞાન લીધું અને કહ્યું કે ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી કોઈને ન આપી શકાય,સુપ્રીમ કોર્ટ દ્વારા NCERTને નોટિશ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

NCERTએ માફી માંગી

આ મુદ્દે ભારે વિવાદ અને દબાણ ઉભું થયા બાદ NCERTએ માફી માંગી છે અને ન્યાયતંત્ર પ્રત્યે પોતાનો સંપૂર્ણ આદર વ્યક્ત કર્યો છે.

વિવાદ ઉભો થયા બાદ સરકારની પ્રતિક્રિયા શુ આવી તે જાણો

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટના પર દિલગીરી વ્યક્ત કરીને ખુલાસો કર્યો કે સરકારનો ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો, જોકે સમગ્ર દેશમાં આ મામલે ભારે વિવાદ થયો છે ત્યારે આ મુદ્દા ઉપર ડૉ. જયનારાયણ વ્યાસે શુ કહ્યું તે જાણો.
પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Heat Wave Crisis: વિશ્વના ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૨૬ ભારતમાં, છતાં મોદી સરકાર માટે આ ‘રાષ્ટ્રીય આપત્તિ’ નથી!

  • May 29, 2026
  • 4 views
India Heat Wave Crisis: વિશ્વના ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૨૬ ભારતમાં, છતાં મોદી સરકાર માટે આ ‘રાષ્ટ્રીય આપત્તિ’ નથી!

CBSE OSM Marking Controversy: તેલંગાણામાં ૨૫ બાળકોનો બલી લેનારી બ્લેકલિસ્ટ કંપનીને સીબીએસઈ ના પેપર ચેક કરવાનો કોન્ટ્રાક્ટ આપનારી સરકાર કોની સગી છે?

  • May 29, 2026
  • 6 views
CBSE OSM Marking Controversy: તેલંગાણામાં ૨૫ બાળકોનો બલી લેનારી બ્લેકલિસ્ટ કંપનીને સીબીએસઈ ના પેપર ચેક કરવાનો કોન્ટ્રાક્ટ આપનારી સરકાર કોની સગી છે?

Ken Betwa Project: જંગલો સાફ અને ૨૪ ગામડાઓ ડૂબાડીને પીએમ મોદીનો ‘કેન-બેટવા’ ડ્રીમ પ્રોજેક્ટ!

  • May 29, 2026
  • 5 views
Ken Betwa Project: જંગલો સાફ અને ૨૪ ગામડાઓ ડૂબાડીને પીએમ મોદીનો ‘કેન-બેટવા’ ડ્રીમ પ્રોજેક્ટ!

Gujarat Farmers Rally 15 June: બાબુઓ અને કંપનીઓની મિલીભગત સામે ખેડૂતોનો બળવો! ૧૫મી જૂને હજારો ટ્રેક્ટરો સાથે અન્નદાતા ગાંધીનગર બંધ કરશે

  • May 29, 2026
  • 12 views
Gujarat Farmers Rally 15 June: બાબુઓ અને કંપનીઓની મિલીભગત સામે ખેડૂતોનો બળવો! ૧૫મી જૂને હજારો ટ્રેક્ટરો સાથે અન્નદાતા ગાંધીનગર બંધ કરશે

Supreme Court Judgment Deadline: ન્યાયાધીશોની ‘તારીખ પે તારીખ’ હવે બંધ! ૩ મહિનામાં ચુકાદો નહીં આપો તો કેસ છીનવાઈ જશે

  • May 29, 2026
  • 4 views
Supreme Court Judgment Deadline: ન્યાયાધીશોની ‘તારીખ પે તારીખ’ હવે બંધ! ૩ મહિનામાં ચુકાદો નહીં આપો તો કેસ છીનવાઈ જશે

TMC MP Saugata Roy: સત્તા જતા જ ફાટી પડ્યો જનતાનો આક્રોશ! ટીએમસી સાંસદ સૌગત રોયને જોતા જ લાગ્યા ‘ચોર’ ના નારા, ગાડી પર ફેંકાયા ઈંડા

  • May 29, 2026
  • 6 views
TMC MP Saugata Roy: સત્તા જતા જ ફાટી પડ્યો જનતાનો આક્રોશ! ટીએમસી સાંસદ સૌગત રોયને જોતા જ લાગ્યા ‘ચોર’ ના નારા, ગાડી પર ફેંકાયા ઈંડા