Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી, 22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!
Delhi Pollution: દિલ્હી સહિત દેશમાં ગંભીર બનેલા વાયુ પ્રદૂષણને તાત્કાલિક રોકવા માટે કાર્યવાહી કરવાની માંગ કરતી એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીના ફિટ…

















