Jimisa Alwani: ભારતીય મૂળની મહિલાએ અમેરિકામાં નાક કપાવ્યું, સામાન ચોરીને સ્ટોરમાંથી નીકળતાં જ પોલીસે પકડી

Jimisa Alwani arrested Video viral: વિદેશમાં તમારું વર્તન તમારા દેશની ઓળખ છે. પરંતુ એક મહિલાએ આ ઓળખને બગાડી છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા પર એક દુકાનમાં ઘૂસીને 7 કલાક સુધી ખરીદી કરવાનો અને હજારો ડોલરના સામાનથી બાસ્કેટમાં ભરી ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પછી મહિલા તે સામાન લઈને ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે દુકાનમાંથી ભાગી શકે તે પહેલાં  દુકાનમાં કામ કરતા એક કર્મચારીએ તેને રંગે હાથે પકડી લીધી અને તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસ આવ્યા પછી મહિલા ચોરીનો ઇનકાર કરવા લાગી અને તે સામાન માટે ચૂકવણી કરવાની વાત કરવા લાગી. પરંતુ પોલીસે કહ્યું કે હવે આ માટે ઘણું મોડું થઈ ગયું છે અને તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. ઉલ્લેખનીય છે કે આ ચોરી કરનારી મહિલા મૂળ ભારતીય હોવાનું કહેવાય છે.

મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ

મહિલા અને પોલીસ વચ્ચેની વાતચીતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા પોલીસકર્મીઓ સામે વિનંતી કરતી અને વારંવાર ચોરીનો ઇનકાર કરતી જોવા મળે છે, પરંતુ પોલીસ મહિલાની વાત સાંભળી રહી નથી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ મહિલા પાસેથી ઓળખ માટે તેનો પાસપોર્ટ માંગી રહી છે, જેના પર મહિલા કહે છે કે તેનો પાસપોર્ટ બેગમાં હોતો નથી. જેથી પોલીસ કહે છે કે તેને તેમની સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે, ત્યારબાદ મહિલા પોતાનો આઈડી પ્રૂફ બતાવે છે, જેમાં મહિલાનું નામ જીમિશા અલવાની(Jimisha Alwani) લખેલું હતું.

મહિલા 1300 ડોલરનો સામાન લઈને ભાગી જતી હતી

 મિડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના 1 મે, 2025 ના રોજ અમેરિકાના ઇલિનોઇસમાં એક ટાર્ગેટ સ્ટોરમાં બની છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો અંગે આંતરરાષ્ટ્રીય સમાચાર અહેવાલો પણ સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જીમિશા અલવાની સવારે 10 વાગ્યાની આસપાસ મેકહેમરી કાઉન્ટી સ્ટોરમાં પ્રવેશી હતી. સ્ટોરના કર્મચારીઓને શરૂઆતમાં કંઈ જ ખબર ન પડી. છેવટે લોકો કલાકો સુધી ખરીદી કરતા હતા, પરંતુ 7 કલાક પછી, જ્યારે જીમિશાએ સ્ટોરમાં તેની “ખરીદી” પૂર્ણ કરી, ત્યારે નુકસાન નિવારણ ટીમને કંઈક ખોટું હોવાની શંકા ગઈ. જ્યારે તે જોવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે જીમિશાની ગાડી $1,300 થી વધુ કિંમતના માલથી ભરેલી હતી અને તે પણ ચુકવણી વિના.

મહિલા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો

જિમિશા સ્ટોરમાં ફરતી રહી, વસ્તુઓ ચોરતી રહી, અને કદાચ એવું વિચારતી રહી કે કોઈને ખબર નહીં પડે. પરંતુ ટાર્ગેટની હાઇ-ટેક સર્વેલન્સ સિસ્ટમ અને સતર્ક કર્મચારીઓ તેના પર નજર રાખી રહ્યા હતા. તેણે સામાન ચોરીને જવાનો પ્રયાસ કરતા જ કર્મચારીઓએ લોસ પ્રિવેન્શનએ પોલીસને ફોન કર્યો. થોડીવારમાં જ એક મહિલા પોલીસ અધિકારી અને બે પુરુષ અધિકારીઓ સ્ટોર પર પહોંચ્યા. જિમિશાએ વારંવાર પોલીસને વિનંતી કરી, દાવો કર્યો કે તેની પાસે વસ્તુઓ માટે ચૂકવણી કરવા માટે પૈસા છે. જિમિશાએ કહ્યું, “હું સામાનના રુપિયા આપી દવ છુ!” છતાં પોલીસ માની નહીં. એક અધિકારીએ તો પૂછ્યું, “શું તમે તમારા દેશમાં પણ આવી ચોરી કરો છો?”

જુઓ ચર્ચા વધુ વીડિયોમાં

 

આ પણ વાંચો

Patan: નવા માણકા ગામે વીજ મીટર વિના 20 વર્ષથી બિલ ચૂકવતો રહ્યો પરિવાર, UGVCLની ભૂલ!, શું રુપિયા પાછા મળશે?

Ajit Anjum FIR: અજિત અંજુમને સરકાર વિરુધ્ધ એવું તે શું કામ કર્યું કે FIR થઈ?, કયુ કામ તંત્રને ભારે પડ્યું!

journalist Sneha Barve attack: ગેરકાયદે બાંધકામનું રિપોર્ટિંગ કરતી મહિલા પત્રકાર પર હુમલો, બેભાન ન થઈ ત્યાં સુધી છોડી નહીં, જુઓ વીડિયો

Vadodara: માંજલપુરમાં ડિવાઇડરની અધૂરી કામગીરી, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નાગરિકોનું આંદોલનનું એલાન?

Telangana: ખંડેર ઘરમાં બોલ શોધવા ગયેલા યુવાનના હાડપિંજર જોઈ ઉડી ગયા હોશ, પાસે પડેલા નોકિયા ફોનમાં પડ્યા હતા 84 મિસ્ડ કોલ્સ

Kanti Amritiya: ખેડૂતો ગાંધીનગર જાય તો પોલીસ દંડા મારે પણ ભાજપ MLA કાંતિ અમૃતિયા સામે પોલીસ નતમસ્તકે પડી જાય

Gujarat Roads Corruption: માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા પુરતો ભાજપ, ગુજરાતના રસ્તા મોતનો માર્ગ બની ગયા

સુખીએ દુઃખી કર્યાં: કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટ્યુ, નહેર ધોવાઇ ગઈ | Chhota Udepur

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 4 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 6 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

  • November 1, 2026
  • 9 views
Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

  • November 1, 2026
  • 10 views
Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

  • November 1, 2026
  • 11 views
Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

  • November 1, 2026
  • 10 views
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી