Narendramodi: મિત્રો.. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે! PM મોદીનું સપનું કેમ પૂર્ણ ન થયું? જાણો દિલીપ પટેલે શુ કહ્યું?

Narendramodi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે દાવો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે!જે મારુ સપનું છે પણ 2025 પૂર્ણ થવા આવ્યું અને હવે 2026 બેસી જશે પણ ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર રહી છે ત્યારે મોદીજીએ કરેલા આ દાવો ચર્ચામાં આવ્યો છે તેઓના વિડીયો વાયરલ થઈ રહયા છે અને લોકો સવાલો કરી રહયા છે કે આખરે ક્યારે ખેડુતોની હાલત સુધરશે? મોદીજીનું સપનું કેમ પૂર્ણ ન થઈ શક્યું તે અંગે કોઈની પાસે જવાબ નથી.

આપને જણાવી દઈએ કે વીતેલા વર્ષોમાં તા.28 ફેબ્રુઆરી 2016ના રોજ ખેડૂતોની તકલીફોને દૂર કરવા માટે ઉત્તર પ્રદેશના બરેલીમાં ‘કિસાન સ્વાભિમાન રેલી’ને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે “2022માં જ્યારે ભારત આઝાદીનું 75મું વર્ષ ઊજવી રહ્યું હશે, ત્યારે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું. આ જ મારું સપનું છે.”

આજની વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ગુજરાતમાં કૃષિ દેવું બે ગણું અને ભાવ ઓછા થયા છે.આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
  • July 30, 2026

Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો