Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લો એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો! 2017માં ₹400 કરોડનું કૌભાંડ થયું હતું! લખતર ઠાકોર સાહેબની જમીન મામલે શુ રંધાયું? તપાસ ચાલુ!

Surendranagar News: સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે, કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારને લઈ તપાસ શરૂ થઈ છે.બીન સત્તાવાર અહેવાલો અનુસાર લખતર રાજવી પરિવારના બલભદ્રસિંહની જમીન મુદ્દે પણ ભ્રષ્ટ્રાચારની આશંકાને લઈ તપાસ શરૂ કરી હોવાના અહેવાલ છે.

લખતર સ્ટેટ બલભદ્રસિંહની કૌટુંબિક જમીનના વિવાદમાં કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી.નોંધનીય છે કે લખતર રાજવી પરિવારમાં કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે છેલ્લા 3 વર્ષથી નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

જિલ્લામાં જમીન વ્યવહાર અને બિનખેતી (NA) મંજૂરીને લઈને કરોડોના કથિત કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે ત્યારે મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે.

મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન સંપાદનનું ₹1500 કરોડનું ધુપ્પલ સામે આવ્યા બાદ રાજ્યમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને હાલમાં જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદાર સહિત પાંચ સામે EDની તપાસ ચાલુ છે ત્યારે આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચારની આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ વર્ષ 2017 400 કરોડની જમીન કૌભાંડ કેસ ખૂબજ ગાજયો હતો.

જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સ માટે લાંચ લેવાના કેસમાં તે સમયના કલેક્ટર, નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી.

2017થી લઈ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લાના કૌભાંડી અધિકારીઓ સતત ચર્ચામાં રહ્યા છે.
આ અંગે સમાચાર માધ્યમોમાં વિસ્તૃત અહેવાલો પણ આવી ચુક્યા છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિગતવાર છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર જુઓ આ વિડીયો

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

  • September 30, 2026
  • 7 views
Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

  • September 30, 2026
  • 5 views
Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

  • September 30, 2026
  • 6 views
Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

  • September 30, 2026
  • 8 views
SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 5 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 7 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત